મિત્રો આ ભાઈને તો તમે ઓળખતા જ હસો જેઓ ભલે દેખાવમાં એવા લગતા પરંતુ બાંગ્લાદેશના સુપરસ્ટાર છે જેમનું નામ અલોમ છે સોસીયલ મીડિયામાં પણ એમની સારી એવી ફેન ફોલોવિંગ છે અલોમને માત્ર ફેસબુકમાં 20 લાખથી પણ વધુ ફોલોવર છે જયારે યુટુબમાં 15 લાખથી વધુ સબક્રાઈબ છે પરંતુ હાલમાં આલમની ધરપકડ કરવામાં આવી છે.
અલોમને ખરાબ ગીત ગાવાને લઈને ધરપકડ કરવામાં આવી છે હાલમાં અલોમે એક અરેબિયન ગીત ગાયું હતું જેમાં તે પરંપરાગત અરેબિયન કપડામાં ઊંટ સાથે રેતીના ઊંચા ટેકરા પર જોવા મળે છે તેમના એ ગીતને અત્યાર સુધી 17 મિલિયનથી વધુ વ્યુ મળી ચુક્યા છે તેઓ થોડી સમય પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્ર નાથ ટાગોર અને.
બાંગ્લાદેશી કવિ કાઝી નઝરુલ ઈસ્લામ દ્વારા ક્લાસિક ગીતો ગાયા બાદ એમની ટીકા થઈ રહી છે અલોમેં હાલમાં જણાવ્યું કે પોલીસે તેને માનસિક ત્રાસ આપ્યો છે અને ગીતો ગાવાની ના પાડી છે આલમે કહ્યું કે તેઓ એક હીરો હોવા છતાં એમને કદરૂપો કહેવામાં આવ્યું અને દબાવમાં લાવીને બોન્ડ પર માફી પણ મંગાવી અલોમે મીડિયા સાથે વાતચીત કરતા.
જણાવ્યું કે પોલીસ મારી સવારે 6 વાગે ધરપકડ કરવા આવી ગઈ હતી 8 કલાક પુછતાજ કરી તેમાં પૂછવામાં આવ્યું કે રવિન્દ્ર નાથ ટાગોર અને કાઝી નઝરૂલ હસનના ગીત કેમ ગાય છે બાંગ્લાદેશ પોલીસ દ્વારા જણાવ્યું હતું કે અલોમ મશહૂર ગીતોની ગાવાની શૈલી બદલી દીધી છે સામે તેના ગીતને લઈને અમને ફરિયાદો મળી હતી તેણે માફી માંગી લીધી છે અને કહ્યું તેઓ બીજીવાર એવું નહીં કરે.