જીવન જયારે આપણી પરીક્ષા લેછે ત્યારે બધો સમય તમારી વિરુદ્ધ ચાલવા લાગે છે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે એક ભાઈ ચિતા પર સૂતો છે અને બીજો ભાઈ તેને વિદાય પ્પણ નથી આપી શકતો વિચારો કેવી હાલતમાં હશે કાજુ શ્રીવાસ્તવ ગઈકાલે રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું પરંતુ રાજુ શ્રીવસ્તવના.
અંતિમ સંસ્કારમાં એમના નાના ભાઈ કાજુ શ્રીવાસ્તવ ન આવી શક્યા જેને કાજુ જીવનભર નહીં ભૂલી શકે હકીકતમાં મિત્રો વાતમાં કંઈક એવું છેકે રાજુના ભાઈ કાજુની તબિયત સારી નથી જ્યારે રાજુ શ્રીવાસ્તવને દિલ્હી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે કાજુ પણ તેજ હોસ્પિટલમાં.
સારવાર લઈ રહ્યા હતા રાજુ સરે દુનિયાને અલવિવાદ કરી દીધી પરંતુ ભગવાનની કૃપાથી કાજુ શ્રીવાસ્તવ હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા જોકે તેઓ હજુ પણ બીમાર છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ કાજુ શ્રીવાસ્તવ અત્યારે કાનપુરમાં છે અને તેમની પત્ની ગર્ભવતી છે તેઓ બીમાર હોવાથી એમના.
મોટા ભાઈ રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં તેઓ ન પહોંચી શક્યા કાજૂ શ્રીવાસ્તવ હાલતથી મજબૂર હતા એટલે કાજુએ આ નિર્ણય લેવો પડ્યો અત્યારે કાનપુરમાં કાજુના ઘરની બહાર લોકો એકઠા થઈ રહ્યા છે અને તેમને સંવેદના આપી રહ્યા છે રાજુ શ્રીવાસ્તવના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.