અડધી રાત્રે લંડનથી મુંબઈ પાછી ફરેલી આલિયા ભટ્ટને એવી સરપ્રાઈઝ મળી કે તેઓ એરપોર્ટ પર ચીસ પાડી ગઈ આલિયા ભટ્ટ લાંબા સમયથી જ લંડન હતી ત્યાં તેઓ પોતાની હોલીવુડ ફિલ્મ હા!ર્ટઓફ સ્ટોનની શૂટિંગ કરી રહી હતી શૂટિંગ દરમિયાન જ આલિયાએ 27 જૂને પોતાની પ્રેગન્સી ની જાહેરાત કરી હતી.
ત્યારથી આલિયાને જોવા માટે લોકો બહુ ઉતાવળા હતા કાલ રાત્રે આલિયા પોતાનું બધું શૂટિંગ પૂરું કરીને પછી દેશ ફરી આલિયા જયારે મુંબઈ એરપોર્ટ પર આવી એટલે મીડિયાએ તેને ઘેરી લીધી બધા તેને પ્રેગ્નેટ હોવાની શુભેછાઓ આપવા લાગ્યા આ દરમિયાન આલિયાનું બેબી બંમ્પ પણ સાફ જોવા મળ્યું.
આલિયાને એરપોર્ટ પર લેવા માટે એમના પતિ રણબીર કપૂર પણ પહોંચ્યા હતા પરંતુ તેઓ આલિયાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે એમણે આલિયાને લેવા પોતાના સિક્યુરિટી ગાર્ડને મોકલી દીધા અને ખુદ કારની અંદર છુપાઈને બેસી રહ્યા આલિયાને લાગ્યું કદાચ એમને લેવા કોઈ નથી આવ્યું એટલે તેવો બસ હસતા પોતાની.
કાર તરફ ચાલતી જઈ રહી હતી જેવા જ એમના કારણો દરવાજો ખોલ્યો અંદર રણબીર બેઠા હતા રણબીરને આ રીતે જોઈને આલિયા હેરાન થઈ ગઈ અને ખુશીથી ઝૂમી ઉઠી તેના બાદ આલિયાએ રણબીરને ગળે લગાવી લીધા આલિયાની ખુશીનો કોઈ પાર ન હતો આલિયા અને રણબીરનો આ વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.