Cli

પિતા રણધીર કપૂરના ઘરની બહાર અચાનક કેમ પહોંચી ગઈ બૉલીવુડ બેબો કરીના કપૂર…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર કરીના કપૂર એકલા અથવા ફેમિલી સાથે ક્યાંક ને ક્યાંક સ્પોટ જોવા મળે છે મીડિયા પણ તેમને કેમરામાં કેદ કરવા માટે તૈયાર રહે છે એવામાં એકવાર ફરીથી કરીના કપૂર સ્પોટ થઈ છે હકીકતમાં કરીના કપૂર પિતા રણધીર કપૂરના ઘરે જતા કેમેરામાં કેદ થઈ ગઈ તેની કેટલીક તસ્વીર અહીં સામે આવી છે.

કરીના કપૂરે રવિવારે પોતાની ફેમિલી સાથે સમય વિતાવવાનો ફેંશલો લીધો હતો તેના બાદ કરીના કપૂર પિતા રણધીર કપૂરના ઘરે નીકળી પડી હતી ગઈકાલે કરીના કપૂરને મીડિયાએ રણધીર કપૂરની બિલ્ડીંગ બહાર સ્પોટ કરી હતી એ દરમિયાન કરીના કપૂરે મીડિયાને અલગ અલગ પોઝ આપીને ફોટો પડાવ્યા હતા.

અહીં ફેન્સને બેબોની સાદગી પસંદ આવી હતી કરીના કપૂરના ડ્રેસની વાત કરીએ તો એક્ટરે મલ્ટી કલરની મેક્ક્ષી ડ્રેસ પહેરી હતી આ ડ્રેસમાં બેબોની સુંદરતા જોવા મળી રહી છે તેની આ તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મિત્રો તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *