સિંગર પર આવો નોટોનો વરસાદ તમે પેલા ક્યારેય નહીં જોયો હોય આ સિંગરે એવું તો શું ગીત ગયું કે લોકો ડોલથી રૂપિયાનો વરસાદ સિંગર પર કરવા લાગ્યા આ વિડિઓ અમદાવાદનો છે જ્યાં ગુજરાતના લોકો ગાયક ઉર્વશી રાતડીયાનો લાઈવ પ્રોગ્રામ હતો આ સિંગર ગુજરાતમાં ખુબજ જાણીતા છે.
ઉર્વશી રાતડીયાએ પોતાની ટિમ સાથે ગીતો એવા ગાયા લોકો ખુદને રોકી ન શક્યા અને પછી અમદાવાદીઓએ એમના પર નોટોનો વરસાદ કરી દીધો લાખો રૂપિયા એક કલાકમાં ઉડાડવામાં આવ્યા હતા વાઇરલ વિડીઓમાં તમે જોઈ શકો છો કેવી ઉર્વશી પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે પરંતુ આ બધા રૂપિયાનું ઉર્વશીએ શું કર્યું.
અહીં જેટલા પણ નોટ ઉર્વશી પર ઉડાવવામાં આવ્યા હતા તે ઉર્વશીએ તમામ રૂપિયા દાન કરી દીધા હતા બધા રૂપિયા એક એનજીઓને આપી દીધા અને ફક્ત એમની થતી ફી લઈને ચાલ્યા ગયા આ સિંગરે એવા સિંગરોની બોલતી બંદ કરી જેઓ ફક્ત પૈસા માટે પ્રોગ્રામ કરતા હોય છે કારણ કે ઉર્વશી બેને તમામ રૂપિયામાં સેવામાં આપી દીધા હતા.