Cli

કોણ છે પાકિસ્તાની આ નેતા જેનો અશ્લીલ વિડિઓ ઇન્ટરનેટમાં થઈ રહ્યો છે વાઇરલ…

Story

પાકિસ્તાનની એક મહિના નેતાનો અશ્લીલ વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે સાન્યા આશિક નામની આશિક નામની આ મહિલા નેતા છે જેઓ પાકિસ્તાન તક્ષશિલા વિધાનસભા ક્ષેત્રના વિધાયકછે આ મહિલાએ 26 ઓક્ટરોબરે સરકાર અને કેદ્રીય તપાસ અધિકારીને આ વિડિઓને લઈને ફરિયાદ નોંધાવી હતી.

લાંબી તપાસ કરતા વિડિઓ લીક કરવાના કેશમાં એક યુવકની દરપક્ડ કરી પરંતુ એજન્સીએ આજ સુધી તેના વિશે કઈ જાહેર કર્યું નથી સાન્યાએ આ ફિરયાદ કોપી પોતાના ઓફિસિયલ અકાઉન્ટમાં પણ સેર કરી હતી જણાવી દઈએ ત્રણ સપ્તાહ ચાલેલી તપાસમાં અફઆઇએ કરેલી તપાશમાં વિડિઓ વાઇરલ કરનાર યુવકની જાણ હજુ સુધી નથી જોહર કરી.

અને એ પણ જણાવ્યું નથી કે વિડીઓમાં દેખાઈ રહેલી મહિલા સાન્યા આશિક છેકે બીજી કોઈ જયારે સાન્યાનું કહેવું છેકે એમનો વિડિઓ વાઇરલ કરવા સાથે એમનો ફોટો પણ સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો અને એવું કર્યા પછી એમને ધમકીભર્યા કોલ અને મેસેજ પણ કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *