Cli

કોણ છે વાયરલ થઈ રહેલ કામવાળી બાઈ ! જાણો કામવાળી બાઈ શીલાની અસલી કહાની…

Ajab-Gajab Life Style Story

સોસીયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેકે ફેમસ થવા માંગે છે ઘણા લોકો પોતાના ટેલેન્ટને કારણે ફેમસ થાય છે જયારે ઘણાલોકો પોતાની અજીબ હરકતોને લીધે અને કદાચ એકાદ વિડિઓ વાયરલ થઈ જાય તેની આશામાં અહીં લોકો વર્ષોથી સુધી મહેનત કરે છે અહીં આપણે વાત કરી રહ્યા છીએ જેમણે આજે સોસીયલ મીડિયામાં કામવાલી.

બાઈથી લોકપ્રિય થયાં છે એમના વિડિઓ અત્યારે લોકોને ખુબજ પસંદ આવી રહ્યા છે પરંતુ કામવાલી બાઈ શીલા એટલે કે અપર્ણા ટંડેલ જેમનો જન્મ 21 નવેમ્બર 2000 ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો અપર્ણા સોસીયલ મીડિયામાં 2018થી એકટીવ છે પહેલા તેઓ ટિક્ટોકમાં વિડિઓ બનાવીને ફેમસ થવા માંગી હતી પરંતુ ટિક્ટોક બેન થઈ ગયું.

જણાવી દઈએ અપર્ણાને પહેલાથી જ એકટિંગનો શોખ હતો તેણે 2019માં સીઆઈડી ક્રાઇમ પેટ્રોલમાં એક એપિસોડમાં પણ કામ કરી ચુકી છે પરંતુ તેને અસલી ઓળખાણ ત્યારે મળી જયારે તેણે યુટુબમાં પોતાની ચેનલ શોર્ટ બ્રેક શરૂ કરી જેમાં એમને શોર્ટ વિડિઓ બનાવ્યા અને કામવાળી બાઈના લુકને લોકોએ ખુબ પસંદ કરી.

અત્યારે એમની ચેનલમાં 45 લાખથી વધુ સબક્રાઈબ છે અને વિડીયો આવતાજ મિલિયનોમાં વ્યુ મળી રહ્યા છે અપર્ણા અભિનયમાં જ પહેલાથી પોતાનું કરિયર બનાવવા ઇચ્છતી હતી જે આજે તેનું સપનું પ્રુર થઈ ગયું છે નાનાથી લઈને મોટા લોકો અપર્ણાના વિડિઓ પસંદ કરી રહ્યા છે મિત્રો તમેં પણ અપર્ણાને પસંદ કરોછો તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *