Cli
રાવણ ના પગના નિચે દબાઈ રહેલ વાદળી રંગનો માણસ કોણ છે ? હેરાન કરી દેશે રહસ્ય, જાણો...

રાવણ ના પગના નિચે દબાઈ રહેલ વાદળી રંગનો માણસ કોણ છે ? હેરાન કરી દેશે રહસ્ય, જાણો…

Ajab-Gajab Breaking

સનાતન હિન્દુ ધર્મમાં નવરાત્રી દરમિયાન આવતા દશેરાનું વિશેષ મહત્વ હોય છે આપ જાણતા જ હશોકે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય થયો હતો ભારતમાં દર વર્ષે લોકો રાવણનું પૂતળું બનાવે છે અને તેને બાળેછે જો આપે વાલ્મિકી રચિત રામનંદ સાગરની રામાયણ જોઈ હશે.

તો તમને યાદ હશે કે રાવણના સિંહાસન પાસે એક વાદળી રંગનો માણસ તેના પગ નીચે પડેલો જોવા મળ્યો હતો પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રાવણના પગ નીચે દટાયેલો આ વ્યક્તિ કોણ છે આખરે શું કારણ હતું કે રાવણ હંમેશા તેના પર બેઠોછે તો આજે અમે તમને આ સત્ય વિશે જણાવીશુ નિષ્ણાંતોનું કહેવું છેકે રાવણના.

પગ નીચે જે વાદળી રંગનો વ્યક્તિ દેખાયો હતો તે અન્ય કોઈ નહીં પરંતુ ન્યાય દેવતા શનિ છે શનિદેવ હંમેશા રાવણના સિંહાસન નીચે પગને બદલે ઊંધા દેખાતા હતા જ્યાં રાવણ કમર પર પગ રાખીને બેઠો હતો પરંતુ શું તમે જાણો છોકે આખરે રાવણ આવું કેમ કરતો હતો દંતકથા અનુસાર રાવણ એક માયાવી રાક્ષસ હતો.

કહેવાય છેકે રાવણે બધા ગ્રહોને પોતાના પગ નીચે રાખ્યા હતા એટલું જ જ નહીં તે પોતાના પુત્રોની કુંડળીમાં ગ્રહોની સ્થિતિને નિયંત્રિત કરતો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવનો સ્વભાવ ખૂબ જ ક્રૂ!ર કહેવાય છે અને તેમનો રંગ ખૂબ જ કાળો છે તેમને ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે એવું માનવામાં આવે છેકે રાવણે પોતાના પુત્રની કુંડળી.

બનાવતી વખતે તમામ ગ્રહોની સ્થિતિ પોતાના અનુસાર બદલી હતી ત્યારબાદ દરેક ગ્રહ રાવણના હિસાબે ચાલવા લાગ્યા પરંતુ એક શનિદેવ જ વારંવાર પોતાનું સ્થાન બદલી રહ્યા હતા ત્યારે રાવણે શનિદેવને વશમાં કરીને ભગવાન શનિદેવને પગ નીચે દબાવી રાખ્યા હતા
લોકવાયકા મુજબ જ્યારે હનુમાનજી માતા સીતા પાસે ભગવાન રામનો સંદેશ લેવા લંકા ગયા હતા.

ત્યારે લંકા દહનના સમયે તેમણે શનિદેવને રાવણની કેદ માથી મુક્ત કરાવ્યા હતા લંકા સ!ળગાવતા પહેલા રાવણે શનિદેવને જેલ માં નાખી દીધા હતા જેથી તે ત્યાંથી બહાર ન નીકળી શકે પરંતુ હનુમાનજીએ લંકા જઈને શનિદેવને મુક્ત કર્યા હતા મિત્રો આપને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો પેજ ને લાઈક કોમેન્ટ શેર જરુર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *