કાલ રાત્રે નોરા ફતેહીના ફેનને અચાનક ત્યારે ઝટકો લાગ્યો જયારે નોરા ફતેહીનું એકાઉન્ટ ચાલતા ચાલતા ડીલીટ થઈ ગયું નોરાના ફેન સમજી ન શક્યા કે નોરાએ અકાઉંટ અચાનક ડીલીટ કરવાંનો ફેંશલો કેમ લીધો કહેવામાં આવ્યું કે નોરાએ કેટલીક ગાઈડલાઇનનું ઉલ્લંઘન કર્યું છે એટલે ઇન્સ્ટાગ્રામે.
તેના પર ખુદ એક્શન લેતા નોરાના એકાઉન્ટને ડીલીટ કરી દીધું છે ત્યારે ક્યાંક કહેવામાં આવ્યું કે નોરાએ સોસીયલ મીડિયાથી પરેશાન થઈને છોડી દીધું છે લગભગ ચાર કલાક સુધી નોરાનું એકાઉન્ટ એકદમ બ્લેન્ક થઈ ગયું તેના અકાઉંટમાં કોઈ ન પોસ્ટ જોવા મળી રહી હતી પરંતુ ચાર કલાક પછી અચાનક.
નોરાનું ઇન્સ્ટાગ્રામ અકાઉંટ એકટીવ થઈ ગયું જેના બાદ નોરાએ ખુદ લોકો સામે આવીને સચ્ચાઈ બતાવી નોરાએ એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું માફ કરજો મિત્રો મારા ઇન્સ્ટાગ્રામ અકાઉંટને હેક કરવાની કોશિશ કરવામાં આવી હતી કોઈ સવારથી મારા અકાઉંટન્ટના એકસેસ મેળવવાની કોશિશ કરી રહ્યું હતું.
આ પરેશાનીને જલ્દી સુલઝાવવા બદલ ઇન્સ્ટાગ્રામ ટીમનો આભાર નોરાના અકાઉંટમાં લગભગ 36 મિલિયન ફોલોવર છે મોટા અકાઉંટ પર હેકરની જનર હંમેશા રહે છે તેઓ સેલિબ્રિટીનું અકાઉંટ હેક કરી લેછે પછીથી તેનાથી મોટી રકમ માંગે છે અત્યારે તો નીરાનુ અકાઉંટ પાછું આવી જતા નોરાના ફેને રાહતના શ્વાસ લીધા છે.