એક માઁ અને સંતાનનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવેછે માઁજ હોય છે તેના સંતાના માટે પોતાનું જીવ અર્પણ કરી દેછે ત્યારે વિચારો જ્યારે એક માઁના પેટમાં જ તેનું બાળક મરી જાય તેના પર કેવી વિતતી હશે તે પીડા એક પીડિત જ સમજી શકે માઁતો માઁ હોય છે તેમના બાળકો માટે માઁ રાત દિવસ એક કરીને મહેનત કરતી હોય.
તેના બાળકોના ભવિષ્યમાં માટે સપના જોતી માતા જ્યારે રોડ આવી જાય તો સૌથી વધારે દુખ તેના સંતાનને જ થતું હોય છે ત્યારે એવું પણ કહેવાય છે એક મહિલાનું દર્દ એક સ્ત્રી જ સમજી શકતી હોય જેથી કરીને પીડિતાનું દર્દ આસાનીથી સમજી શકે મિત્રો એક એવી મહિલા છે જેઓ રોડ પર વાહનના ટ્રાફિક વચ્ચે રહે છે.
જેની જાણ પોપટભાઈની ટીમને કરવામાં આવી તો મહિલા તેની સાથે જવા તૈયાર ન હતી બરોડા માંડવી રોડ છે ત્યાં દાદીમાં હજારો વાહનો નીકળતા એવી જગ્યાએ રહેતા હતાં તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે તેના પરિવારમાં કોઈ નથી તેઓ એકલાજ છે જોકે તેણે તેની એક પીડા જણાવી હતીં કે તેના પેટમાં બાળક મરૂ ગયું હતું.
આ ખૂબ દુખની વાત કહેવાય આમ તેમ ભટકતા માઁજી પહેલા તો પોપટભાઈ સાથે આવેલા તેમના મહિલા સહકર્મચારી સાથે જવા માટે તૈયાર ન હતાં અને કહેતા હતાં કે તેઓ અહીં રોડ પર રહેશે થોડીવાર પાગલપણું કર્યું પરંતુ પછી જવા માટે રાજી થઈ ગયાં હતાં મિત્રો આ મહિલાને એક સેવાભાવી સંસ્થા છે આનંદનગર ત્યાં લાવવામાં આવી છે.
જ્યા તેને તમામ સુવિધાઓ આપવામાં આવી છે અહીં આવ્યા બાદ મહિલાને વાળ કાપવામાં આવ્યાં હતાં પછી તેમને સારૂ સ્નાન કરાવીને સ્વસ્છ કપડા પહેરાવવામાં આવતા તે બહુ જ ખુશ થયાં હતાં બાદમાં તે થોડીવાર સુઈ ગયા પછી જમવામાં ખીચડી આપવામાં આવી હતી આ એવી સંસ્થા છે જ્યાં જેનું કોઈ ના હોય.
અથવા રોડ પર રઝળતા લોકો હોય તેને રહેવા માટે હોય છે આવા તો ઘણાં લોકો છે જેઓ આ આનંદનગર સંસ્થામાં રહે છે પોતાનું જીવન આનંદમય રીતે પસાર કરી રહ્યાં છે તમને જણાવી દઈએ કે એક બીજા ભાઈ હતાં જેને ગુપ્તભાગમાં રોગ હતો તે ભાઈ પણ અહીં રહે છે તેને પણ અહીં જ સુખ સગવડ આપવામાં આવી છે.