કોમેડિયન ભારતી સિંગનો હાલમાં એક ઝડપથી વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જ્યાં વિડીઓમાં તે એવું બતાવતા જોવા મળી રહી છેકે તે જયારે સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના ઘર પર એક દુર્ઘટના થઈ ગઈ હકીકતમાં ભારતી પોતાના પેટ ડોગની વાત કરી રહી હતી ભારતી આ વિડિઓમાં બતાવતી જોવા મળી રહી છેકે.
અમે સેટ પર હતા હતા અને ડોગ ઘર પરજ હતો એક પવનનું તેજ ઝોકું આવ્યું અને તે દરવાજા પર ઉભો હતી અને તેની ગરદન દરવાજા વચ્ચે આવી ગઈ ભારતીએ જણાવતા કહ્યું કે તેની એક આંખ બહાર નીકળી ગઈ હતી કોમેડિયને આગળ જણાવતા કહ્યું કે અમે સમજી જ નતા શકતા કે શું થયું છે અમે બસ.
અમે બસ તેને પ્રેમ કરી રહ્યા હતા પછી અમે તેને એ હાલતમાં હોસ્પિટલ લઈને ગયા ત્યાં થોડીવાર રાખ્યો અને ડોક્ટરે કહ્યું કે આને કોઈ બીજી હોસ્પિટલમાં લઈ જાઓ તે કો!મામાં ચાલ્યો ગયો હતો ભારતીયે જણાવતા કહ્યું કે તેઓ જયારે પોતાના પેટ ડોગને બીજી હોસ્પિટલમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે પતિ હર્ષ પણ રડી રહ્યા હતા.
ડોગ માટે હર્ષ રડી પડ્યા હતા ભારતી સીંગે જણાવ્યું કે તેની આંખ તો પહેલા જેવી નથી રહી પરંતુ ડોગને અત્યારે સારૂ છે ડોગ અમારા માટે પુત્રની જેમ છે તેના બાદ ભારતીયે બધાને વિડીઓમાં અપીલ કરી કે રસ્તામાં કોઈ જાનવર જોવો તો તેને મારવામાં ન આવે તેને પ્રેમ આપો મિત્રો ભારતીના આ ખુલાસા પર તમે શું કહેશો.