આલિયા ભટ્ટની આવનાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મને રિલીઝ પહેલાજ સેન્સર બોર્ડે પોતાની કાતર ચલાવી છે ફિલ્મમાં કેટલાય સીન પર સેંસર બોર્ડે આપતી દર્શાવી છે ગંગુબાઈ ફિલ્મ રિયલ લાઈફ પર ફિલ્મ બનાવવામાં આવેલછે આ કહાની મા!ફિયા કવિન ઓફ મુંબઈ નામની પુસ્તક માંથી ઉઠાવવામાં આવેલ છે.
આ ફિલ્મમાં કાઠિયાવાડની એક સામાન્ય યુવતીથી ગંગુબાઈ સુધી બનવાની સફર બતાવવામાં આવેલ છે મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં ચાર મોડિફિકેશન અને 2 સીનને હટાવરાવ્યા છે સાથે ફિલ્મમાં બે ડાયલોગમાં પણ બદલાવ કરાવ્યા છે ફિલ્મમાં એક એવો સીન હતો જેમાં ભારતના પહેલા.
પ્રધાનમંત્રી જ્વાલાલ નહેરુ ગંગુબાઈના વાળમાં ગુલાબ લગાવી રહ્યા હતા સેન્સર બોર્ડે આ સીનને બદલાવ્યો છે હવે એટલા સીન કટ કરવાથી ફિલ્મમાં કેટલો ફર્ક પડશે એતો ફિલ્મ જોયા પછી ખબર પડશે પરંતુ અત્યારે તો એટલા કટ લગાવીને સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે ગયા દિવસોમાં.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં આલિયા ભટ્ટના અભિનયને ખુબજ પસંદ કરવામાં આવ્યો ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ અને વિજય રાજ પણ જોવા મળશે સેન્સર દ્વારા સીન કટ થતા સંજય લીલા ભણશાલી પરેશાન જરૂર છે પરંતુ એમને આશા છેકે ફિલ્મ જરૂર હિટ જશે મિત્રો તમને શું લાગે છે.