ક્યુબા દેશમાં અત્યારે લોકો અજીબો ગરીબ સમયસ્યાથી પરેશાન છે અને આ સમસ્યા વિશે જાણીને તમને પણ માનવામાં નહીં આવે પરંતુ આ બિલકુલ સાચું છે હકીકતમાં ક્યુબામાં કરચલાની સમસ્યા એટલી વધી ગઈ છેકે રોડથી લઈને ઘરોની દીવાલ સુધી કરચલા વધી ગયા છે અહીં આ સમસ્યાથી આ દેશની વે ઓફ પિગ્સ એરિયાના લોકો.
બહુ પરેશાન છે એવું નથી કે પહેલી વાર બહાર આવ્યા છે દર વર્ષે આ સમયે જમીનમાંથી બહાર આવી જાય છે પરંતુ આ વખતે કંઈક વધુક કરચલા બહાર આવી ગયા છે ત્યાંના સ્થાનિક લોકો આના કારણે ભહું હેરાન થઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ એક સુરક્ષા ગાર્ડનું કહેવું છેકે જયારે કો!રોના કાળ દરમિયાન.
લોક ડાઉન થયું ત્યારે કરચલાને જાહેર રસ્તા તથા દરિયા કિનારે લોકોનો હરવા ફરવાનો ઘસારો ઓછો થઈ ગયો ત્યારે એમની આબાદી વધી ગઈ વીતેલ 2 વર્ષ દરમિયાન કરચલાની સંખ્યા અને સાઈઝ પણ વધી ગઈ ક્યુબાના પ્રર્યાવરણ મંત્રાલયના વૈજ્ઞાનિક સંટાના એગલીવરનું કહેવું છે કરચલા કેમ આટલા વધી ગયા તેના પર જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.