Cli

ક્યાં ગઈ બોયકટ જેવા વાળ રાખનાર એ સિંગર 90ના દશકામાં એમના ગીતો પર લોકો ઝૂમી ઉઠતા હતા…

Bollywood/Entertainment Breaking

ભારતની ગરબા કવિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ છે એમનો જન્મ મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં થયો હતો બાળપણથી ગાયિકીનો શોખ રાખનાર ફાલ્ગુનીએ માત્ર 9 વર્ષની ઉંમરે જ સ્ટેજ શો કર્યો હતો એમણે 90ના દસકામાં અનેક હિટ ગીતો આપ્યા છે એમણે પોતાના અલગ અવાજથી દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી.

ફાલ્ગુની પાઠક મુંબઈમાં જ મોટા થઈ હતા એમણે 10 વર્ષની ઉંમરે એમનું પહેલું ગીત અલ્કા યાજ્ઞિક સાથે રેકોર્ડ કર્યું હતું 90ના દસકામાં ફાલ્ગુની પાઠકનું ગીત દરેકના મોઢે સાંભળવા મળતું જેમાં એમનું મશહૂર ગીત પાયલ હે છનકાઈ યાદ પિયાકી આને લગી અને બોલે જો પાયલ બાગોમે જેવા ગીતો આજે પણ જાણીતા છે.

ગીતો શિવાય ફાલ્ગુની પાઠક અનેક શોમાં પણ જોવા મળી ચુકી છે એમણે ભારત સહિત વિદેશોમાં પણ શો કર્યા છે તેઓ પોતાના વાળ ટૂંકા બેબી કટ રાખતી હતી એમના ગીતો આજે પણ નવરાત્રીમાં સાંભળવા મળે છે અને રજાઓ મળતાજ ગુજરાતમાં બહેનોને મળવા આવતા રહે છે મિત્રો તમને ફાલ્ગુની પાઠકના ગીતો કેવા ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *