જાહેરમાં રહેલા વોશરૂમ વાપરતા પેહલા આપણી પ્રાઈવસીનું ધ્યાનમાં રાખવું ખુબજ જરૂરી હોય છે અને તેવી એક નાની ભૂલના કારણે ક્યારે પસ્તાવું પણ પડી શકે છે અહીં એક મહિલા સાથે પણ એવું થતા રહી ગયું છે હકીકતમાં આ ઘટના ઇંગ્લેન્ડના હૈમશાયરની છે ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ સોસીયલ સાઈટ રેડિટ પર.
એક મહિલાએ હેરાન કરી દે તેવો વિડિઓ શેર કર્યો છે તેઓ હૈમશાયરની એક પબમાં ગઈ હતી જ્યાં તેણીએ વોશરૂમ યુઝ કરવાનું વિચાર્યું જ્યારે તેઓ વોશરૂમ અંદર ગઈ ત્યારે તે બારના ટોયલેટમાં સાઈડમાં નાની બારી જોઈને તે ચોકી ઉઠી શેર કરેલ વિડીઓમાં જોઈ શકાય છેકે મહિલા ફર્નિચરની બનાવેલ.
એક નાણું કાણું દેખાયછે જે જોઈને મહિલાને શક ગયો તેણીએ એ કાણાને આંગળીના ટેરવે સાઈડમાં કરતા ચોકી ગઈ જોયું તો અંદર નાની બારી હતી અને બારીની આગળ એક રૂમ હતો એટલે કે નાના કાણામાંથી અહીં ટોયલેટનું બધું જોઈ શકાય આ વિડિઓ સોસીયલ મીડ્યામાં શેર કરીને આવી જગ્યાએ સાવચેત રહેવા સમજાવ્યા છે.