મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોપટભાઈ ફાઉન્ડેશન અને એમની ટિમ લોકોની સેવા કરી રહ્યા છે જરૂરિતાય મંદ લોકોની હંમેશા મદદ કરવા તત્પર રહેતા પોપટભાઈના ઘણીવાર સોસીયલ મીડિયામાં વીડિઓ જોવા મળતા હોય છે જેમાં તેઓ જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા હોય છે એવામાં હાલમાં એમનો.
એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જાણવા મળ્યું કે પોપભાઈએ એવી ત્રણ બહેનોની મદદ કરી જેમની કહાની સાંભળીને તમને રડવું આવી જશે વાત કંઈક સુરતની છે જ્યાં ત્રણ બહેનો પોતાની વ્યથા સંભળાવતા કહે છેકે એમની આર્થિક સ્થિતિ એટલી નબળી છેકે છેલ્લા 4 વર્ષથી સારા કપડાં પણ નથી પહેર્યા.
સુરતમાં ચાર બાય ચારની રૂમમાં રહેતી આ ત્રણ બહેનો પહેલા પોતાના ગામડે રહેતી હતી એમના પર પુરા પરિવારની જવાબદારી હતી પિતા અને ભાઈ બીમાર રહેતા હોવાથી ઘરની જવાબદારી પોતા પર આવી પડી એટલે તેઓ ગામડે ખેતરમાં મજૂરી કરતા અને ત્રણે બહેનો દિવસના 600 રુપિયા લાવતા પરંતુ એમનું.
ગુજરાન અને પિતા ભાઈની દવાનો ખર્ચો બધું પહોંચી ન નળતા સુરતમાં ત્રણે બહેનો આવી રૂમ ભાડે રાખીને ત્રણે બહેનો મહિના 15 હજાર જેવા કમાઈ લેછે છતાં જમવું ભાડું કરીને લાંબુ વધતું નથી છતાં ગરીબીમાં પોતાના દિવસો ગુજારી રહ્યા હતા ત્યારે આ વાતની જાણકારી પોપટભાઈ ફાંઉડેશનની ટીમને પડતા તેઓ તાત્કાલિક.
આ બહેનોની મુલાકાત લીધી હતી અને બહેનોની વ્યથા સાંભળી પોપટભાઈએ કપડાં ખરીદી આપ્યા પોપભાઈ એમને સિલાઈ મશીન લઈ આપ્યુ અને 20 હજારની રોકડની મદદ પણ કરી હતી મિત્રો ખરેખર ધન્ય કહેવાય પોપટભાઈ અને એમની ટીમને મિત્રો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.