દીપીલ જોશી અને મુનમુન દત્તાને લોકોએ એટલા શરમાવી દીધા કે બંને એકબીજાથી નજરો પણ ન મિલાવી શક્યા હકીકતમાં બબીતાજી અને જેઠાલાલ એક ઇવેન્ટ શોમા પહોંચ્યાં હતા જયારે જેઠાલાલ લાલ કલરના જેકેટમાં સ્ટેજ પર મીડિયા સામે પોઝ આપી રહ્યા હતા ત્યારેજ બિબીતાજી પણ ત્યાં પહોંચી ગયા અને પછી.
બંનેને જોઈને મીડિયાએ હૂટિંગ કરવાનું શરૂ કરી દીધું હવે બબીતા અને જેઠાલાલ પણ શું કરે હવે જેઠાલાલ ત્યાંથી ચાલ્યા જાય તો લોકો કહે જેઠાલાલ બબીતાથી નારાજ થઈ ગયા બંને ત્યાંજ ઉભા રહીને મીડિયાને પોઝ આપવા લાગ્યા પરંતુ જે રીતે જે રોતે એકબીજાની દૂર ઉભા હતા તેને જોઈને સાફ.
દેખાઈ રહ્યું હતું કે બંને શરમાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું કે જેવી રીતે કોઈ બે અજનબી એકસાથે પોઝ આપી રહ્યાછે એતો બધા જાણે છેકે શોમાં બબીતાજી જેઠાલાલના ક્રશ છે પરંતુ કાકે બંનેને જોઈને લોકોએ હૂટિંગ કરી જેનાથી બંને ખુબજ અનકંફર્ટેબલ થઈ ગયા જયારે બંનેનો આ વિડિઓ.
સોસીયલ મીડિયામાં આવ્યો તો બધાએ તેમના પર મજા લેવાનું શરૂ કરી દીધું વિરલ ભાયાણી આ વિડિઓ શેર કરતા અલગ અલગ રમુજી કોમેંટ જોવા મળી જેમાં એક વ્યક્તિએ લખ્યું ટપ્પુના પિતા આ શુછે જયારે બીજાએ લખ્યું જેઠાલાલજી થોડા નજીક તો જાઓ ત્રીજાએ લખ્યું જેઠાલાલ શરમાઈ રહ્યા છે જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.