Cli

લોકોએ યશની સરખામણી સલમાન અને શાહરૂખથી કરી તો એવો જવાબ આપ્યો કે તેની આશા કદાચ બોલીવુડે ક્યારેય નહીં કરી હોય…

Bollywood/Entertainment

અત્યારે દરેક લોકોને મોઢે એકજ ફિલ્મનું નામ સાંભળવા મળી રયુ છે અને તેછે કેજીએફ 2 મિત્રો આ ફિલ્મ 14 એપ્રિલના રોજ સિંમાઘરોમાં રિલીઝ થઈ જવા રહી છે એવામાં ફિલ્મના લીડ એક્ટર યશ ફિલ્મના પ્રમોશનમાં જબરજસ્ત લાગ્યા છે પરંતુ કેજીએફ 2 ફિલ્મ રિલીઝ થવાની છે તેના બાદ કેટલાય લોકો યશની સરખામણી.

સલમાન ખાન અને શાહરૂખથી કરી રહ્યા છે અને તે દરમિયાન યશને મિડિળયાએ સવાલ પૂછી લીધો કે તેઓ સલમાન અને શાહરુખથી પણ મોટા સ્ટાર બની ગયા સાચી વાત છે ત્યારે યશ જે જવાબ આપે છે તેની આશા કદાચ સલમાન અને શાહરૂખને પણ નહીં હોય અહીં યશે મીડિયાથી જવાબ આપતા કહ્યું કે.

તેઓ સિનેમાના બચ્ચા છે તેઓ એમની ફિલ્મો જોતા મોટા થયા છે એમના મુજબ અહીં કંઈ પણ પરમાનેટ નથી અને એમની શાહરુખ ખાન અને સલમાનથી સરખામણી કરવી ક્યાંય યોગ્ય નથી સાઉથના સ્ટાર યશે એ પણકહ્યું કે તેઓ એક્ટર બનવા માટે બધાના આદર્શ રહ્યા છે વધુમાં જણાવ્યું કે તેઓ.

સલમાન અને શાહરુખની ફિલ્મો જોઈને મોટા થયા છે એમને તેમના જેવા બનવાનું એક સપનું હતું પરંતુ આ રીતે યશની શાહરુખ અને સલમાનથી સરખામણી કરવું પસંદ નથી આવ્યું પરંતુ જણાવી દઈએ યશે સલમાન અને શાહરુખની પણ મોટી ફીમો આપી રહ્યા છે પરંતુ યશે જે જવાબ આપ્યો એજ એક સાચા સ્ટારની ઓળખાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *