લતા મંગેશકરે વર્ષ 1942માં મરાઠી ફિલ્મ કીતી હસલમા પોતાની જિંદગીનું પહેલું ગીત ગાયું ત્યારે કોઈને માનવામાં પણ ન આવ્યું કે આટલી નાની છોકરી આટલું મસ્ત ગીત ગાઈ શકે છે એમને અવાજમાં એટલો જાદુ હતો કે દરેક મંત્રમુગ્ધ થઈ જતા હતા વર્ષ 1963 આવતા આવતા બધાને મોઢે લતા મંગેશ્કરનું નામ ચડી ગયું હતું.
લતા દીદીનું એટલું નામ બની ગયુંકે દરરોજ ફિલ્મકારોની ભીડ લાગવા લાગી હતી એમની વ્યસ્ત જિંદગી ના લીધે એ નક્કી કરવામાં આવ્યું કે એમનું જમવાનું હવે કોઈ રસોઈયો બનાવશે ત્યારે ઘરે એક રસોઈયો લાવવામાં આવ્યો કામ ફક્ત એટલું હતું કે રસોઈયો લતા દીદીનું મનપસંદ જમવાનું બનાવવાનું કેટલાક દીવસો વીત્યા પછી.
લતા દીદીની તબિયત બગડવા લાગી એમના ગળામાં દર્દ થવા લાગ્યું એમનો ઘણો સમય ખાટલામાં વીતવા લાગ્યા રોકાણકારોના એમના પર ખુબજ પૈસા લાગેલા હતા તેઓ ઇચ્છતા હતા કે જલ્દી સાજા થઈને લતા દીદી ગીતો ગાવા આવી જાય ફેમિલી ડોક્ટર આરપી કપૂરે લતા દીદીને લોહીનો રિપોર્ટ કરાવાની સલાહ આપી.
જયારે તેનો રિપોર્ટ સામે આવ્યો તો ડોકટર કપૂરના હોશ ઉડી ગયા લતાના શરીરમાં ઝે!ર મળ્યું ત્યારે જાણવા મળ્યું કે લતા દીદીને ખાવા દ્વારા સ્લો પો!ઇઝન આપવામાં આવી રહ્યું છે એવું કરનાર બીજું કોઈ નહીં પરંતુ એમનો રસોઈયો હતો રિપોર્ટ આવ્યા પહેલાજ રસોઈયો કામનું બહાનું બતાવીને ઘરેથી નીકળી ગયો.
પછી ક્યારેય પાછો ફરીને ન આવ્યો તેને વર્ષો સુધી ગોતવામાં આવ્યો પરંતુ તેઓ કોઈ પત્તો ન લાગ્યો 33 વર્ષના લતા દીદીને ત્યારે કોણ માર!વા ઇચ્છતું હતું તેનો કોઈ પત્તો ન લાગ્યો પરંતુ કેટલાક લોકોનું કહેવું હતુંકે દુશમનો વિષે ખબર લતા દીદીને પડી ગઈ હતી પરંતુ એમણે ક્યારેય તેનું નામ નતું જણાવ્યું.