વિકી વિકી કૌશલ અને કેટરીના કૈફે પોતાના સબંધ એટલા સંતાડીને રાખ્યા કે ઈન્ડસ્ટ્રીઝમાં કોઈને ખબર નતી કે કેટરીનાએ વિકી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે એવામાં આજે એક એક્ટરે એવું રિએક્શન આપ્યું કે સાચેજ વિકી અને કેટની વાત સાચી છે સાચું છેકે કેટરીના વિકી કૌશલને દિલ આપી બેઠી છે.
આ એક્ટરનું કહેવું છેકે તેના આ વાત એક અફવા લાગી હતી પણ હવે મીડિયા પુરા મામલામાં વાત કરી રહીછે ત્યારે તેને સાચું લાગી રહ્યું છે એક્ટરની વાત કરીએ તે ક્યારા અડવાણી છે જેઓ અત્યારે બધાની ખાસ છે તેના ઉપર ક્યુટનેસ બહુ શૂટ થઈ રહી છે એમણે પોતાના નવા ઇન્ટરવ્યૂમાં કેટ અને વિકીને લઈને વાત કરી હતી.
કેટરિના કૈફ અને વિકી કૈશલના લગ્નની વાતનું રિએક્શન આપતા ક્યારા અડવાણીએ કહ્યું મને તો લાગ્યું આ બધી અફવા છે બધી વાતો મીડિયા બનાવી રહી છે હવે એવા તમે બધા કહી રહ્યા છો ત્યારે શું બધું સત્ય છે એમણે તે પણ કહ્યું જો બધું સાચું હોય તો કેટરીના કૈફે મને લગ્નમાં કેમ ઇન્વાઈટ ના કરી.
મને લગ્નમાં ઇન્વાઇટ ના કરી તે વાતનું દુઃખ છે કેટરીના કૈફે હજુ સુધી ક્યારા અડવાણીને લગ્નનું આમંત્રણ કાર્ડ નથી મોકલ્યું જણાવી દઈએ કેટરીના કૈફના લગ્નમાં 120 લોકોને આમંત્રણ આપ્યું છે હવે આ લોકો કોણ છે તેના નામ આવ્યા નથી એમને કોડ નંબરથી ઇન્વાઇટ કર્યા છે કારણ કે લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે.