તો આખરે જે વાતનો ડર હતો એ થઈ જ ગયું અજય દેવગણ સાઉથના સ્ટાર સંદીપ કિચા સાથે સીધા બાખડ્યા છે બધાને ખબે છેકે અત્યારે બૉલીવુડ ફિલ્મો ડૂબી રહી છે સાઉથની પુષ્પા ત્રિપલ આર અને કેજીએફ 3 સામે દરેક બૉલીવુડ ફિલ્મો ફ્લોપ ગઈ છે સાઉથની ફિલ્મો હિન્દી વર્જનમાં પણ જબરજસ્ત કમાણી કરી રહી છે.
આ ફિલ્મોની કમાણી 1000 કરોડ ઉપર પહોંચી ગઈ છે તેને લઈને થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં સાઉથના સ્ટાર કિચા સુદીપે કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્રીય ભાષા નથી રહી એમણે કહ્યું હતું કે આજે બોલીવુડમાં પેન ઇન્ડિયા ફિલ્મો કરવામાં આવી રહી છે તેઓ તેલુગુ અને તમિલ ફિલ્મોની રીમેક બનાવી રહ્યા છે.
પરંતુ તેમ છતાં તેઓ સંઘર્ષ કરી રહ્યા છે જયારે આજે અમે એ ફિલ્મો બનાવી રહ્યા છીએ જેને દુનિયાભરમાં જોવાઈ રહી છે સુદીપના આ બયાન પર ખુબ બબાલ થઈ હતી તેના પર અજય દેવગને સુદીપને ટેગ કરતા લખ્યું તમારા મુજબ જો હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મો હિન્દીમાં ડબિંગ કરીને.
કેમ રિલીઝ કરો છો હિન્દી અમારી માર્તુભાષા અને રાષ્ટ્રભાષા હતી છે અને હંમેશા રહેશે જણ ગણ મન અત્યાર સુધી બ હોલીવુડના સ્ટાર સાઉથ સ્ટારની ન ઇચ્છવા છતાં પપ્રસંસા કરી રહ્યા હતા પરંતુ અજય દેવગણે પહેલીવાર સુદીપને જવાબ આપીને ચોળીને ચીકણું કર્યું છે હવે જોઈએ છીએ અજયના આ બયાનની શું અસર પડે છે.