Cli

કંગના રાણાવતની ફિલ્મ ગંગુબાઈ કાઠિવાડીને લઈને જે વાતનો ડર હતો આખરે એજ થયું…

Bollywood/Entertainment Breaking

કંગના રાણાવતની આવનારી ફિલ્મ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ફરિયાદ સ્મૃતિ ઈરાની મહિલા બાળવિકાસ મંત્રાલયથી કરી છે હકીકતમાં ગંગુબાઈની ફિલ્મના એક ડાયલોગ સાથે એક બાળકી અભિનય કરતા તેના પર રીલિઝ બનાવી છે વિડીઓમાં દેખાય રહ્યું છેકે બાળકીએ ગંગુબાઈની જેમ સફેદ સાડી પહેરી છે.

અને મોઢામાં માચીસ છીબાવતા ડાયલોગ બોલી રહી છે અહીં આ વિડિઓ પર કેટલાય લોકોએ સવાલ ઉભા કર્યા છેકે આ રીતે નાના બાળકને આ રીતે ડાયલોગ બોલાવડાવવો અને આ પ્રકારના વેશભૂષામાં આવવું બિલકુલ ખોટુંછે આ બાળકીને ખુદ નથી ખબર કે તેઓ શું કરી રહી છે હવે તેને લઈને કંગના રાણાવતે પણ ગંભીર સવાલ કર્યા છે.

કંગના રાણાવતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીઓનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું છેકે શું એક નાની બાળકીએ એક સે!ક્સ વર્કરની જેમ નકલ મોઢામાં બીડી નાખવી અને અ!શ્લીલ ડાયલોગ બોલવાની એક્ટિંગ કરવી જોઈએ એની બોડી લેંગ્વેજ તો જોવો જરા શું તેની ઉંમરના હિસાબે આ બરાબર છે અહીં.

સો બાળકીઓ એવી છે જેઓ એવું કરી રહી છે અહીં આ પોસ્ટમાં કંગનાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા બાળ વિકાસ મંત્રાલયને પણ ટેગ કર્યું છે અત્યારે તો આના સામે સરકારનું કોઈ એક્શન લેવામાં નથી આવ્યું પરંતુ બાળકીએ પ્રકારનો અભિનય કરવો બહુ સંવેદનશીલ છે મિત્રો મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *