લલિત મોદીને પોતાના જમાઈ બનાવવાની વાત પર સુષ્મિતા સેનના પિતાએ મોટી વાત કહી દીધી છે સુષ્મિતા લલિત મોદી સાથે સંબંધમાંછે એ વાત તેણે પોતાના માતાપિતાને પણ નતી બતાવી સુષ્મિતા જયારે ગયા દિવસોમાં લંડન જવા નીકળી હતી ત્યારે સુષ્મિતાના માતા પિતા જ છોડવા આવ્યા હતા પરંતુ ત્યારે એમને ખબર ન હતી કે.
સુષ્મિતા લલિત મોદી જોડે જઈ રહી છે ન્યુઝ 18 થી વાત કરતા સુષ્મિતાના પિતા કહ્યું મને તેના વિશે કોઈ જાણકારી નથી શુક્રવાર સવારે મારી તેનાથી ફોન પર વાત થઈ હતી પરંતુ એણે મને તેના વિશે કંઈ નથી જણાવ્યું મને લલિત મોદીના ટ્વીટ બાદ મીડિયા વાળાથી તેની જાણકારી થઈ મને હજુ તેના વિશે કોઈ જાણકારી નથી એટલે.
હું એના વિશે ટિપ્પણી કરવા અસમર્થ છું અને આ ખબર સાચી હશે તો મારી પુત્રીના જીવનમાં મહત્વનો વળાંક હશે મને નિશ્ચિત રૂપથી ભવિષ્યમાં તેના વિશે ખબર પડી જશે પરંતુ હજુ સુધી તેના વિશે મને કોઈ જાણકારી નથી સુષ્મિતાના પિતાને પૂછવામાં આવ્યું કે તેઓ શું લલિત મોદીને જમાઈ તરીકે સ્વીકારવા તૈયાર છે.
તેના પર એમણે ક્યુ જો મને ખબર હોત મીડિયાને જણાવી દયોત આ મામલે છુપાવામાં કંઈ નથી એમણે કહ્યું કે તેઓ ત્યારે લલિત મોદીને જમાઈ તરીકે સ્વીકારવાની ટિપ્પણી કરી શકે જયારે એમને કોઈ પાક્કી વાત મળે તેના વચ્ચે સુષ્મિતાના ભાઈ રાજીવે સુષ્મિતાને ઇન્સ્ટાગ્રામમાં અનફોલોવ કરી દીધા છે એટલે તેઓ આ સબંધથી ખુશ નથી એ નક્કી થઈ ગયું.