જેકલીન ફર્નાડિસને જે વાતનો ડર હતો એજ થઈ ગયું મહાઠગ સુકેશ ચન્દ્રશેખર જોડે નજીકનો સબંધ બનાવવો અને 10 કરોડની ગિફ્ટ લેવી ભારે પડી ગઈ છે ઇડીએ કોર્ટ પાસેથી જેકલીનને પુછતાજ માટે પરવાનગી માંગી હતી કોર્ટે ઇડીની આ વાત માનતા પુછતાજ માટેની પરવાનગી આપી દીધી છે
હવે ઇડીનો રસ્તો ચોખ્ખો થઈ ગયો છે એટલા માટે ઇડી અધિકારિયોએ મોડું ના કરતા જેકલીનને આમંત્રણ મોકલી દીધું છે હવે 8 ડિસેમ્બરના રોજ ઇડીએ જેકલીનને પુછતાજ માટે દિલ્હી બોલાવી છે વાતને લઈને પુરી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં હાહો મચિ ગઈ છે હમણાંથી આમેય બોલીવુડનો સમય ખરાબ ચાલી રહ્યો છે.
પાવડર કેશમાં કેટલાય મોટા મોટા સ્ટાર ફસાઈ ચુક્યા છે હવે જેકલીન પણ ફસાતી નજરે આવી રહી છે પુછતાજ પહેલાજ જેકલીનની કેટલીક તસવીરો સુકેશ ચન્દ્રશેખર સાથે વાઇરલ થઈ રહી છે ઇડી હવે જેકલીનને પુછતાજમાં તે જાણવાની કોશિશ કરશે તેના સબંધ સુકેશ સાથે સબંધ કેવા પ્રકારના છે.
અને 200 કરોડની ઠગાઈ કેશમાં તેનો પણ કોઈ રોલ છે કાલેજ ઇડીએ જેકલીનને મુંબઈ એરપોર્ટથી વિદેશ જતા રોકી હતી હવે અત્યારે ઇડીને જેક્લીનથી પુછતાજની રાહ જોઈ રહી છે પરંતુ જો ઈડીને થોડો પણ શક જેકલીન ઉપર જશે તો જેકલીન ફર્નાડિસની ધરપકડ પણ થઈ શકે છે.