Cli

ઋત્વિક રોશન અને સબા આઝાદ વચ્ચે શું છે સબંધ અને કઈ રીતે આવ્યા નજીક તેનો થયો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

કેટલાક દિવસ પહેલા ઋત્વિક રોશન અને સબા આઝાદ સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા જયારે બંનેને મુંબઈના એક પંજાબી રેસ્ટોરેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા તેના બાદ સોસીયલ મીડિયામાં બંનેના અફેરની ચર્ચા થવા લાગી હતી પરંતુ હવે બંનેના ડેટ પાછળની તમામ ખબર સામે આવી ચુકી છે.

હા મિત્રો ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ ઋત્વિક રોશન અને સબા આઝાદ એક કોમન મિત્ર દ્વારા મળ્યા હતા જેના બાદ એમની પહેલી મુલાકાત બાદ સબા આઝાદ અને ઋતિક રોશન ટચમાં હતા અને હમણાં જ એક ડીનર માટે પણ મળ્યા હતા બંનેએ ડિનર દરમિયાન પોતાના કામની વાતો કરી હતી.

વધુમાં જાણવા મળ્યું કે સબા આઝાદ અને ઋત્વિક રોશન થોડા મહિનાઓ પહેલા મીડિયાથી છુપીને ગોવા પણ ગયા હતા જ્યાં તેઓ થોડા દિવસ રોકાયા પણ હતા જ્યાં થોડા દિવસો રોકાયા બાદ બંને પાછા આવી ગયા હતા પરંતુ હજુ સુધી બંનેએ પોતાના સબંધ વિશે ચોખવટ નથી કરી પરંતુ એ પણ આવનાર.

સમયમાં મીડિયાથી છૂપું નહીં રહે આવનારા સમયમાં બંને પ્રોજેક્ટ માટે મળે ત્યારે ઋત્વિક રોશન આ અફવાઓની ચોખવટ પણ કરી શકે છે આમ તો બંને સાથેજે રીતે દેખાયા તેના બાદ નક્કી થઈ ગયું છેકે બંને એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે મિત્રો ઋત્વિક રોશન અને સબા આઝાદ વિષે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *