યુવાની હોય ત્યાં સુધી કમાવવાનું હોય જ્યારે ઘડપણ આવે પછી પરિવાર માટે બોઝ બનતા દાદી દાદા ઘણીવાર રોડ પર પણ આવી જતાં હોય છે આમા અમુક લોકોના રીત રિવાજ અલગ હોવાથી પુત્રવધૂ સાથે રહેવાની જગ્યાએ રોડ પર રહેવા મજબૂર બનતા હોય છે કારણ કે એક સાથે ન રહેવાના કારણે ઘરમાં સુખસુવિધા ઓછી હોય.
તેના લીધે પણ પોતાના રીત રિવાજ પર ચાલતા લોકો રોડ રસ્તા પર રહેતા હોય છે પરિવારથી દૂર રહેતા એક દાદા પોતાના રિવાજ સાથે બંધાયેલા હોવાથી એકલા રહે છે વાત એમ છે એક દાદા પરિવાર સાથે નથી રહેતા અને રોડ પર જે લોકો આપી જાય તે ખાઈ લે પરંતુ ભીખ માંગીને નથી ખાવા માંગતા તો આવો જાણીએ.
આ દાદા આખરે એકલા શામ માટે રહેછે આ દાદા ઉત્તરાખંડના રહેવાસી છે અને તેઓ પહેલા સારી એવી નોકરી કરતા હતાં દાદાનું નામ ચંદરસિંહ પવાર છે તેના કામ વિશે જણાવતા કહે છે પહેલા આર્મીમાં કામ કરતાં અને ઈન્ટેલિઝન્સ બ્યૂરોમાં હતાં દિલ્હીમાં રહીને તેમના દીકરાને ભણાવ્યા ગણાવ્યા અને તેના દીકરાને સારી નોકરી લગાડ્યો હતો.
ત્યારે દાદાની મદદ માટે એક હેલ્પ ધેમ ફાઉન્ડેશન ટીમ આવી હતીં તેમણે દાદાના જીવન અને પરિવાર વિશે પૂછ્યું હતું આ ટીમે દાદાને જણાવ્યું કે દાદા તમારો દીકરોછે તો પછી ઘરે કેમ નથી રહેતા તેના જવાબમાં ચંદરસિંહ દાદાએ કહ્યું કે અમે રાજપૂત છીએ એટલે અમે એક ઘરમાં સસરા અને પુત્રવધૂ ના રહી શકીએ.
અમે એક સાથે રહેતા શરમ અનુભવીએ આ માટે હું રોડ પર રહું છું ચંદરસિંહ દાદા જણાવે છે તેનો દીકરો બહાર હોવાથી અમારા ઘરે રહેવું સારૂ ન લાગે તેમના દીકરાના કામ વિશે દાદાએ કહ્યું કે તેમનો દીકરો અત્યારે દુબઈમાં રસોઈ બનાવવાનું કામ કરે છે દીકરાની વહૂ પોતાનું કામ કરી લે અને તે પોતાના.
જીવનમાં ખુશ છે જ્યારે તેને હેલ્પ ટીમે જમવાની વ્યવસ્થાનું પૂછ્યું તો કહ્યું કે કોઈ તમારા જેવું ખાવા પીવાનું આપી જાય તો ખાઈ લઉ બાકી માંગીને નથી ખાતો એકવાર દાદાને ટ્રકે ટક્કર મારતા પગમાં વાગ્યું હતુ આ વાગ્યું તો દાદાએ જણાવ્યું કે કોઈ જન્મમાં કર્મ કર્યું હશે તો સજા મળી હશે પછી આ હેલ્પ.
ટીમે દાદાને ચા પીવડાવી હતી અને તેમને દાઢી કરવા માટે કહ્યું હતું તો દાદાએ ના પાડી હતી અને કહ્યું જેવો છું તેવો બરોબર છું તેમ દાદાએ આ ટીમને જણાવ્યું હતું મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેટમાં જણાવવા વિનંતી અને પોસ્ટને પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.