Cli

હદ છે હો આતે કેવું બ્રેકઅપ મલાઈકા અરોડા અને અર્જુન કપૂર બંને વચ્ચે બ્રેકઅપ બાદ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં આજકાલ બ્રેકઅપ બાદ પેચઅપ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે હમણાં ચાર દિવસ પહેલાની વાત હતી બૉલીવુડ કપલ મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખબરોના લીધે મીડિયા બજાર ગરમ થઈ ગયું કેટલીયે મોટી ન્યુઝમાં જોવા મળ્યું કે ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ બાદ મલાઈકાએ.

પોત પોતાના રસ્તા અલગ કરી લીધા છે પછી આ ખબર પુરી અફવા નીકળી કહેવામાં આવ્યું કે મુંબઈમાં બહુ કો!રોના ફેલાયો છે એટલે મલાઈકા અને અર્જુન પોતપોતાના ઘરેથી નથી નીકળી રહ્યા પરંતુ હવે જયારે મુંબઈમાં કો1રોના બહુ વધ્યો છે જ્યાં દિવસના 16 હજાર ઉપર કેસ આવી રહ્યા છે એવામાં અર્જુન અને મલાઈકા.

ફરીથી એક સાથે ડેટ કરવા પહોંચી ગયા અર્જુન અને મલાઈકા એક સાથે મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં લંચ કરવા પહોંચ્યા હતા હમણાં કેટલાક દિવસો પહેલાજ અર્જુનને કો!રોના થયો હતો હકીતમાં સ્ટાર ખબરોમાં બન્યા રહેવા અવાજ પેતરા અપનાવી રહ્યા છે અહીં કપલ ખબરોમાં રહેવા ખુદ ખબરો ફેલાવે છે.

ત્યારબાદ એક્ટર એજ ખબરોને અફવા બતાવીને વાતનું ખંડ!ન કરે છે અર્જુન અને મલાઈકાના કેસમાં પણ ઠીક એવું જ થયું બ્રેકઅપની ખબર જયારે વધી ગઈ ત્યારે અર્જુને આવીને તેનું ખંડ!ન કરી દીધું અહીં ફરીથી મીડિયામાં હાઈલાઈટ રહેવા માટે બંને આવા કપરા સમયમાં મુંબઈની એક રેસ્ટોરેન્ટમાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *