મ્યુઝિક માટે આપવામાં આવતા સૌથી મોટા ગ્રેમી એવોર્ડના મંચ પર ભારતીય સંસ્કારોને જોઈને દરેક હેરાન રહી ગયા આ વખતે ભારતીય સંગીતકાર રિકી કેજને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એમનું આલ્બમ ડિવાઇન ટાઈટ્સ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે એમને આ એવોર્ડ અન્ય એક સાથી ગાયક સાથે મળ્યો છે.
જયારે રિકી આ એવોર્ડને લેવા સ્ટેજ પર પહોચ્યા ત્યારે એમણે ઝૂકીને એવોર્ડ આપી સન્માન કરતા સ્ટીવર્ડ કોપ્લેનના પર સ્પર્શી લીધા આ જોઈને ત્યાં બેઠેલ લોકો સમજી ન શક્યા કે રિકી આ રીતે અચાનક કેમ ઝૂક્યા પરંતુ પછીથી લોકોને ખબર પડી કે રીકીના આ ભારતીય સંસ્કાર છે આટલા લોકો વચ્ચે રીકીન આ સંસ્કારોએ એમની.
અલગ ઓળખાણ બનાવી દીધી એટલું જ નહીં જયારે રીકીએ માઈક પર બોલવાની શરૂઆત કરી ત્યારે રિકી તેની શરૂઆત હાથ જોડીને નમસ્તેથી કરી દુનિયાના સૌથી મોટા મંચ પર રીકીના આવા સંસ્કાર જોઈને લોકો પ્રશંસા કરતા થાકી રહ્યા નથી રીકીએ ગ્રેમી એવોર્ડ બીજીવાર જીત્યો છે રીકીનો જન્મ આમતો અમેરિકામાં થયો.
પરંતુ જન્મ બાદ તેઓ બેંગ્લુરુ ભારતમાં ચાલ્યા આવ્યા અને ત્યારથી અહીજ રહે છે પરંતુ અહીં દુઃખની વાત એછે કે ભારતનો જે સંગીતકાર દુનિયામાં નામ કમાઈ રહ્યો છે તેનું ભારતમાં કોઈ નામ નથી રીકીએ કન્નડ અને હોલીવુડમાં ખુબ મ્યુઝિક આપ્યું છે પરંતુ અફસોસની વાત એછે કે બોલીવુડમાં એમને કોઈ કામ ન મળ્યું પરંતુ રીકીને અમારી તરફથી ખુબ ખુબ શુભેછાઓ.