બલિવુડ એક્ટર તાપસી પન્નુ ગયા દિવસીમાં કરણ જોહર પર વિવાદિત બયાન આપીને હાઈલાઈટ થઈ હતી પરંતુ અત્યારે તાપસી પન્નુ આવનાર ફિલ્મ દોબારાને લઈને ચર્ચામાં છે તાપસી અત્યારે તેના પ્રમોશનમાં જોરશોરથી લાગેલ છે અનુરાગ કશ્યપની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મને લઈને તાપસી અને તેના સ્ટારકાસ્ટ પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે તેની સમય સમયે વિડિઓ અને ફોટો સોસિયલ મીડિયામાં જોવા મળે છે પરંતુ ગઈકાલે સાંજે તેની અને મીડિયા ફોટોગ્રાફર્સ વચ્ચે જોરદાર ઝ!ગડો થઈ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં એક્ટર.
તેની ફિલ્મ દોબારાના પ્રમોશન માટે મુંબઈની મીઠીબાઈ કોલેજ પહોંચી હતી જ્યાં પાપારાઝી પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યા હતા કારણ તેઓ આવે અને ફોટોશૂટ કરે પરંતુ તાપસી આવી ત્યારે પોઝ આપવાને બદલે તે સીધી અંદર ગઈ આ જોઈને ફોટોગ્રાફરે તેને અટકાવી તેના બાદ મીડિયા અને તાપસી બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ તેનો વિડિઓ પણ સામે આવ્યો છે.