Cli

ભારતીય સિંગર યોયો હનીસિંગને આ શુ થઈ ગયું તસ્વીર થઈ વાયરલ…

Ajab-Gajab Breaking

ગાયક યોયો હનીસિંગ ગયા દિસસોમા પત્ની સાથેના વિવાદને લઈને મીડિયામાં ચર્ચામાં રહયા હતા લાંબા સમયથી ફેન્સ એમના નવા ગીતની રાહ જોઈ રહ્યા છે પરંતુ એવું લાગે છેકે ગીતો પહેલા એમણે ખુદને ફિટ કરવાનું નક્કી કરી લીધું છે હાલમાં હનીસીંગે પોતાની એક ફોટો શેર કરી છે જેમાં એમના બદલાવને લઈને ફેન્સ પણ હેરાન છે.

કેટલાક લોકોને એમનું આ નવું લુક પસંદ આવી રહ્યું છે ત્યારે કેટલાક લોકો એવા પણ છેકે જુના હનીસિંગને મિસ કરી રહ્યા છે યોયો હનીસિંગ સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે અને ઘણીવાર પોતાના પ્રવાસની સ્ટેજ પ્રોગ્રામની જેવી અનેક તસ્વીર શેર કરતા રહે છે હાલમાં એમણે પોતાનો એક.

શો વિશે શેર કર્યું જેના બાદ લોકો એમના ફિટનેશને જોઈને દંગ રહી ગયા હની સીંગે એક ફોટો શેર કરીને પોતાના ફેન્સને હૈદરાબાદના એક શો વિશે માહિતી આપી પરંતુ એમણે જે ફોટો શેર કરી તેમાં એમને ઓળખવા મુશ્કેલ બની રહ્યા છે એક સમયે હટ્ટા કટ્ટા દેખાતા હની સીંગ આ ફોટોમાં દુબળા પાતળા દેખાઈ રહ્યા છે.

હની સિંગના આ અવતારના ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે લોકો એમના ફિટનેશના દીવાના થઈ ગયા છે જયારે એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કે જુના હની સીંગ પાછા આવી રહ્યા છે જયારે અન્ય યુઝરે કોમેંટ કરતા લખ્યું યોયો હનીસિંગ હવે પાછા આવી ગયા બાદશાહ તમારું શુ થશે જેવી અનેક કોમટ હની સિંગના ફોટોમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *