Cli

વિકી કૌશલના પિતા શામ કૌશલે અજય દેવગણના પિતા વીરુ દેવગણ વિષે આ શું કહી દીધું…

Bollywood/Entertainment Breaking

વિકી કૌશલના પિતા શામ કૌશલે પોતાની જિંદગીને લઈને એક એવો ખુલાસો કર્યો છેકે સાંભળવા વાળાની આંખોમાંથી આંશુ આવી ગયા છે શામ કૌશલે પહેલી વાર જણાવ્યું છેકે કંઈ રીતે અજય દેવગણના પિતા વીરુ દેવગણે એમની મદદ ત્યારે કરી હતી જયારે તેઓરોડ પર ભૂખ્યા પેટે ખાવા માટે ફરી રહ્યા હતા.

શામ કૌશલે જણાવ્યું કે એમને ફિલ્મોમાં સ્ટંટમેનનું કામ માત્ર વીરુ દેવગણની કૃપાથી મળ્યું ઈ ટાઇમથી વાતચીતમાં શામ કૌશલે કહ્યું મને યાદ છેકે જયારે મેં વિરુજી સાથે શરૂ કર્યું ત્યારે અજય દેવગણ 5માં ધોરણમાં ભણતા હશે ત્યારે તેઓ શાંતા ક્રુઝમાં રહેતા હતા ત્યારે મને સ્ટંટ વિષે ઓછી કબર હતી સાચ્ચું કહું એ સમયે.

હું એમની સાથે આસિસ્ટન્ટ રીતે કામ કરતો હતો પછીથી હું એક્શન ડાયરેક્ટર બન્યો ત્યારે મેં અજય દેવગણ સાથે 1993માં આવેલી ફિલ્મ ધનવાનમાં કામ કર્યું અમારી વચ્ચે એક સન્માનજનક સબંધ છે બંને વચ્ચે સારી મિત્રતા છે ભલે અમે એકબીજાથી દૂર રહ્યા પણ જયારે પણ મળીએ છીએ ખુશખુશાલ મળીએ છીએ.

વિરુજીનું જયારે નિધન થયું અત્યારે હું કોચીમાં શૂટિંગ કરી રહ્યો હતો મને ત્યારે જુના વિતાવેલ દિવસો યાદ આવી ગયા જયારે હું ભૂખ્યા પેટે રોડ પર ફરી રહ્યો હતો ત્યારે વિરુજી મને એમના ઘરે લઈ ગયા ત્યારે એમણે મને ખાવા ખવડાવ્યું હતું જણાવી દઈએ શામ કૌશલની જેમ રોહિત શેટ્ટીના પિતા પણ વીરુ દેવગણના અસિસ્ટન રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *