ઉત્તરપરપ્રદેશમાં આધારકાર્ડને લઈને અનોખો મામલો સામે આવ્યો છે તમે આધારકાર્ડમાં કોઈ વ્યક્તિનું નામ જોયું હશે અટક જોઈ હશે જન્મ તારીખ જોઈ હશે પરંતુ તેનાથી અલગ આ બાળકીના આધારકાર્ડમાં જોવા મળ્યું અત્યારે જે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અહીં નામની જગ્યાએ એવું લખી દીધું કે જાણીને તમને સો ટકા હસવું છૂટી જશે.
અહીં એક બાળકીના આધારકાર્ડમાં આધારકાર્ડ વાળાએ નામની જગ્યાએ મધુનું પાંચમુ બાળક લખી દીધું પરંતુ આ વાતની તેના માતા પિતાને ન પડી પરંતુ જયારે મધુબહેન પતિ દિનેશ સાથે બાળકીનું એડમિશન કરાવવા સ્કૂલમાં પહોંચી ત્યારે એમને ખબર પડી નન કે આધારકાર્ડમાં ભૂલ છે જયારે સ્કૂલમાં.
બાળકીને એડમિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી તેના બાદ આ આધારકાર્ડ વાયરલ થઈને ચર્ચાઓ વિષય બનેલ છે જણાવી દઈએ મધુ અને એમના પતિ દિનેશ બાળકીનું એડમિશન કરાવવા ગામમાં જન સ્કૂલમાં એડમિશન કરવવા ગયા હતા ત્યારે મેડમે એમને આધારકાર્ડ માંગ્યું ત્યારે જોઈને શિક્ષિકા હેરાન રહી ગઈ.
અને એમનને હસવું આવી ગયું કારણ કે બાળકીના નામની જગ્યાએ મધુનું પાંચુમું બાળક લખેલ હતું ત્તયારે શિક્ષિકાએ આધારકાર્ડ સરખું કરાવવા કહ્યું પતિ પત્ની આધારકાર્ડ લઈને કેટલીયે જગ્યાએ ગયા ત્યારે આ ચર્ચાનો વિષય બની ગયું મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવી શકો છો.