કંગના રાણાવતથી છત્રીસનો આંકડો રાખનાર શિલ્પા શેટ્ટીએ કંગનાની જ પ્રસંસા કરી દીધી છે કંગનાની લોકપ્રિયતા હવે ફરીથી બોલીવુડમાં વધી રહીછે જે બૉલીવુડ કાલ સુધી કંગનાથી નફરત કરતું હતું એ આજે એમની પાર્ટીઓમાં બોલાવી રહ્યું છે ગયા દિવસોમાં જ કંગના સલમાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી જ્યાં કરણ જોહર.
દીપિકા પાદુકોણ રણવીર જેવા કેટલાય સેલિબ્રિટી પહોંચ્યા હતા જેનાથી કંગનાની કટ્ટર દુશમની રહી ચુકી છે પરંતુ હવે અચાનક બોલીવુડ સેલિબ્રિટી કંગનાની પ્રંશસા કરવા લાગ્યા છે જ્યારથી કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી બોલીવુડમાં તેની ખુબ ખાતેરદારી રાખવામાં આવી રહી છે.
એવામાં શિલ્પા શેટ્ટી પણ કંગનાની પ્રસંસા કરવા લાગી છે હકીકતમાં કંગનાની ફિલ્મ ધાકડનું ગીત રીલિઝ થયું જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે હવે તેના વચ્ચે શિલ્પા શેટ્ટીએ પણ તેની પ્રશંસા કરી દીધી શિલ્પા શેટ્ટીએ કોમેંટ કરતા લખ્યું છેકે હે ભગવાન કંગના આ ફાયર છે ધાકડના આ ટાઇટલને જસ્ટિફાઈ કરો છો.
તમે આમાં ખુબજ સુંદર દેખાઈ રહી છો માત્ર શિલ્પા શેટ્ટીજ નથી ક્યારા અડવાણી સામંથા રૂથ પ્રભુ જેવી એક્ટરોએ પણ કંગનાની આ ગીતની પ્રંશસા કરી છે જણાવી દઈએ ગયા વર્ષે શિલ્પાના પતિ રાજ કુન્દ્રા જેલમાં ગયા હતા ત્યારે કંગનાએ કહ્યું હતું કે તેના કારણે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ગટર કહું છું ત્યારથી ચાલ્યો આવતો વિવાદ છતાં શિલ્પા શેટ્ટી પ્રસંસા કરતા જોવા મળી.