શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ જોવા માટે ફેન્સ બહુ ઉત્સાહમાં છે ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ એક્ટરમાં જોવા મળશે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ફિલ્મ રિલીઝ તારીખ જાહેર કર્યા બાદ શાહરૂખે ફેન્સથી વાત કરવાનો નિર્ણય કર્યો એમણે.
ટ્વીટર પર ફેન્સે સાથે સવાલો પૂછવાનું શરૂ કર્યું આ દરમિયાન ફેન્સે શાહરૂખને કેટલાય સવાલ કર્યા જેમાં શાહરૂખે અનેક જવાબ આપ્યા જણાવી દઈએ શાહરુખ જયારે પણ ફેન્સથી વાત કરે છે ત્યારે હંમેશા બિન્દાસ અંદાજમાં જવાબ આપે છે હવે એક ફેન્સે શાહરુખને આમિર ખાનની આવનાર ફિલ્મ.
લાલ સીંગ ચડ્ડાને લઈને સવાલ કર્યો શું લાલ સીંગ ચડ્ડા ફિલ્મ પહેલા જોઈએ ત્યારે શાહરૂખે જવાબ આપ્યો કે અરે યાર આમિર કહે છેકે પહેલા પઠાણ બતાવ અહીં બીજા એક શખ્સે કોમેંટ કરતા કહ્યુંકે શું તમને લાગે છેકે તમારી ફિલ્મ પઠાણ ફેન્સને જે આશાઓ છે તેના પર ખરી ઉતરશે ત્યારે શાહરૂખે જવાબ આપ્યો કે.
થોડું તમે એડજસ્ટ કરી લેજો થોડું હું કરી લઈશ બાકી આશાઓ પુરી થઈ જશે જયારે એક યુઝરે કોમેંટ કરી શાહરુખ ખાન ક્યાં ગાયબ રહો છો ડિયર ફિલ્મોમાં આવ્યા કરો ખબરોમાં નહીં તેના પર શાહરૂખે જવાબ આપ્યો કે ઓકે યાર હવેથી ખબરદાર રહીશ અહીં જેવી અનેક કોમેંટ શાહરુખની પોસ્ટમાં જોવા મળી.