ઓસ્કાર એવોર્ડમાં વીલ સ્મિથે ક્રિશ રોકને થ!પ્પડ મારવાના મામલે સલમાન ખાને ચોંકાવનાર બયાન આપ્યું છે ગઈ કાલે ઓસ્કાર એવોર્ડ ફંશનમાં હોલીવુડ એક્ટર વીલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી હતી ત્યારે વીલ સ્મિથ ગુસ્સે ભરાઈ ગયા ક્રિશ રોકની બધાની સામે થ!પ્પડ મારી દીધી તેના પર દરેક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આઈફા એવોર્ડની પ્રેસ કોન્સફરેન્સ દરમિયાન સલમાન ખાને હોસ્ટિંગ અને હોસ્ટ લઈને પોતાનો અનુવબ જાહેર કર્યા સલમાન ખાને તેના પર ક્રિસ રોકની ભૂલ ઠહેરાવતા કહ્યું આપણે હોસ્ટ હોવા પર થોડી સભ્યતા હોવી જોઈ વાત સાચી હોવીએ જોઈએ લિમિટથી વધુ ન હોવું જોઈએ સલમાનની બાજુમાં બેઠેલ વરુણ.
ધવને કહ્યું ક્યારેક ક્યારેક આવી મજાકથી લોકોને ખોટું લાગી શકે છે આવી વાતોનું ધ્યાન રાખવું જોઈએ જયારે અહીં બધાની વચ્ચે મનીષ પોળ પોલ હાજર હતા એમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હોસ્ટ અપનની આગળ એક સીમા રાખે છે ક્યારેક ક્યારે વાતો થોડી સેન્સેટિવ થઈ જાય છે પહેલા હ્યુમર ખુલીને.
થતો હતો પરંતુ આજે ચીજો સંવેદનશીલ થઈ ગઈ છે જયારે પણ હું હોસ્ટ કરું છું કોઈને ખોટું નથી બોલતો એક રાઈટરે સ્ક્રીપટમાં લખીને શું આપ્યું છે તેને જોવું એક આર્ટિસનનું કામ હોય છે મનિશના આ જવાબ પર સલમાને પણ એમની હામા હા મિલાવી જણાવી દઈએ વીલ સ્મિથે ક્રિસને થ!પ્પડ મારવા પર માફી માંગી લીધી હતી