સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ પણ રશ્મિ દેસાઈએ કંઈક એવું કહી દીધું છેકે એ સિદ્ધાર્થના ફેન્સે બિલકુલ પસંદ નથી આવી રહ્યું પોતાના આ સ્ટેટમેન્ટ બાદ રશ્મિ દેસાઈ જબરજસ્ત ટ્રોલ થઈ રહી છે હકીકતમાં રશ્મિ દેસાઈને એ પૂછવામાં આવ્યું હતું કે જયારે લોકોએ તમને સિદ્ધાર્થના નિધન પટ ફેક કહી હતી અને.
તમારા ભાવુક થવા પર જૂઠું કહ્યું હતું ત્યારે તમને કેવું લાગ્યું હતું જેના પર રશ્મિ દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું ત્યાં સુધી હું ખુદને મજબૂત અને દિલથી સખત બનાવી ચુકી હતી સિદ્ધાર્થ સાથે મેં જયારે શો કર્યો ત્યારે મને તેણે બહુ નજીકથી સમજી હતી અને હું પણ તેને બહુ નજીકથી જાણતી હતી અને અમારી લડાઈ.
અલગ રીતે થતી હતી મેં તેને હંમેશા કહ્યું હતું કે તમે મોટા શરીરમાં એક 10 વર્ષનું બાળક છો અને તે એવોજ હતો અને રશ્મિ દેસાઈના એજ બયાન એટલેકે તે એવોજ હતો તેને લઈને સિદ્ધાર્થના ફેન્સ નારાજ થઈ ગયા છે અહીં રશ્મિ દેસાઈનું આ બયાન સામે આવતાજ સિદ્ધાર્થના ફેન્સ ભ!ડકી ઉઠ્યા છે અને સોસીયલ.
મીડિયામાં રશ્મિ દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છે અને કહી રહ્યા છેકે ઓછામાં ઓછું તેના નિધન પછી તો તેને જવા દયો અહીં સિદ્ધાર્થના ફેન્સ કોમેંટ કરીના રશ્મિને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.