Cli

આલિયા ભટ્ટ સાથે લગ્નની વાતને લઈને રણવીર કપૂર આ શુ બોલી ગયા…

Bollywood/Entertainment

આલિયા ભટ્ટ સાથે લગ્નની વાતને લઈને રણવીર કપૂરે જે જવાબ આપ્યો છે તેને સાંભળીને લોકો હેરાનમાં પડી ગયા છે આલિયા અને રણવીર સભ્ય સાચી સાથે જોવા મળી હતી ત્યારે અંદાજ લગાવાઈ રહ્યા હતા કે આલિયા આખરે રણવીર સાથે લગ્ન કરવા જઈ જ નહીં આલિયા આખરે ડીઝાઇનર બીના કનના શો રૂમમાં.

પર પહોંચ્યા હતા ત્યારે પાક્કી વાત આવી હતી કે બંને એપ્રિલમાં લગ્ન કરી રહ્યા છે પરંતુ હવે રણવીરે તેના પર જે વાત કરી છે તેણે બધાને ચોંકાવી દીધા છે આજ્તકની એક રિપોર્ટ મુજબ જયારે એક પ્રેસ કોન્ફ્રેરન્સ દરમિયાન રણવીરથી આલિયા સાથે લગ્નની વાત પૂછવામાં આવી ત્યારે રણવીરે કહ્યું મને પાગલ.

કૂતરો નથી ક!રડ્યો હું મીડિયાને તારીખ જાહેર કરી દવ પરંતુ એટલું જરુર બતાવીશકે હું અને આલિયા લગ્નના બંધનમાં બાંધવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ આશા કરીએ છીએ કે બહુ જલ્દી થશે રણવીરના આ જવાબથી તેમના ફેન્સ બહુ ખુશ થઈ ગયા છે કારણ કે તેનાથી એતો નક્કી થઈ ગયું છેકે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટની માનીએ તો રણવીર આલિયા આવતા મહિને એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે બંનેના લગ્ન રાજસ્થાનના સવાઈ માધુપુરમાં થશે તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે કેટરીના અને વિકિની જેમ આ કપલ પણ ગુપચુપ લગ્ન કરવું માંગે છે પરંતુ કહેવાઈ રહ્યું છેકે એપ્રિલમાં બંને હંમેશા માટે એકબીજાના થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *