Cli

પોતાની ફિલ્મ ધાકડ ફ્લોપ જતા આ શું બોલી ગઈ કંગના રાણાવત…

Bollywood/Entertainment Breaking

ભૂલભુલૈયા આગળ પોતાની ફિલ્મ ધાકડનું સત્યનાશ થતા કંગના રાણાવત કાર્તિક આર્યન વિશે આટલી મોટી વાત બોલી દેશે એવું ન કોઈએ વિચાર્યું પણ નહીં હોય પરંતુ કંગના રાણાવતે હંમેશા લોકોને ચોંકાવ્યા છે ક્યારેય પોતાના બ્યાનથી તો ક્યારેક પોતાના કામથી કાર્તિક આર્યનની ફિલ્મ ધાકડને કાર્તિકની.

ફિલ્મ ભૂલ ભુલૈયાએ મસળીને રાખી દીધી છે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભુલૈયા ફિલ્મે પહેલા દિવસે જ 14 કરોડ રૂપિયા કમાઈને વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બોલીવુડની પ્રથમ ફિલ્મ બની ગઈ છે જયારે બીજી બાજુ કંગનાની ફિલ્મ ધાકડ પહેલા દિવસે માત્ર 50 લાખ કમાઈને વર્ષની પહેલા દિવસની સૌથી ઓછી કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

કાર્તિક સામે આટલી મોટી હાર છતાં કંગનાએ પોતાનું મન બિલકુલ ડગાવ્યુ નથી પોતાની ફિલ્મનો ખરાબ હાલ છતાં કંગનાએ કાર્તિકને શુભેછાઓ પાઠવી છે કંગનાએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરતા લખ્યું કે હિન્દી બોક્સઓફિસ પર પડી ચૂકેલ સુકને પૂરું કરવા માટે ભૂલ ભુલૈયા ફિલ્મને શુભેછાઓ કાર્તીય આર્યન અને.

તમારી પુરી ટીમને શુભેછાઓ પોતાની ફિલ્મની ખરાબ શરૂઆત્ત છતાં કંગનાએ અહીં સારું મૂડ બતાવતા શુભેછાઓ પાઠવી છે બાકી એક્ટર ફિલ્મ ફ્લોપ ગયા પછી કેટલાય દિવસો સુધી જોવા પણ નથી મળતા કંગના અત્યારે તેની ફિલ્મ ધાકડ રિલીઝ થતાંજ પોતાની અવનાર ફિલ્મના શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *