આ દિવસોમાં બોલીવુડ અભિનેત્રી કાજોલ પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે સલામ વેકી માં અભિનેત્રી કાજોલ દેવગણ એક બિમાર પુત્રની માં નું પાત્ર ભજવતી જોવા મળશે જે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં ખુબ જ ઈમોશનલ સ્ટોરી સાથે ફેન્સ ભાઉક થયા હતા.
આ ફિલ્મ 9 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ માં માં નું પાત્ર ભજવવા માટે અભિનેત્રી કાજોલે પોતાનુ વજન ખુબ વધાર્યું છે ફિલ્મ સલામ વેન્કીમાં કેન્સરથી પીડિત પોતાના પુત્રની સંભાળ રાખતી માતાની કહાની દર્શાવવામાં આવી છે આ ફિલ્મ રિલીઝ થયા પહેલા ફિલ્મની સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી.
જેમાં ઘણા બધા બોલીવુડ કલાકારો એ આ ફિલ્મ જોઈ હતી અને બોલીવુડ સિતારાઓ એ આ ફિલ્મને ખૂબ જ ઈમોશનલ જણાવી હતી આ દરમિયાન કાજુનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કાજોલ રેડ ટોપ પર રેડ બ્લેઝર અને બ્લુ જીન્સમાં જોવા મળી રહી છે.
સ્ટેજ પર કાજોલ આ વીડિયોમાં સામે આવી છે જેમાં કાજોલનું પેટ ખૂબ જ મોટું દેખાઈ રહ્યું છે જેને જોતો ઘણા બધા લોકો કાજોલને પ્રેગનેટ જણાવી રહ્યા છે પરંતુ કાજોલે ફિલ્મ સલામ વેકી માટે જ વજન વધાર્યો છે જેના કારણે તેનુ પેટ ખુબ જ મોટું દેખાઈ રહ્યું છે આ વિડીઓ માં કાજોલ જે ફિલ્મ માં તેના.
દિકરાનું પાત્ર ભજવે છે તેને લોકોની સામે લાવીને યે વેકી હે જણાવી રહી છે અને ફિલ્મ ને જોવા અપીલ કરી રહી છે આ પહેલા પણ કાજોલ પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે બિગ બોસ રિયાલિટી શો ઝલક દિખલા જા ડાન્સ રિયાલિટી શો માં પહોચી હતી અને પોતાની આવનારી ફિલ્મ નું પ્રમોશન કર્યું હતું.