Cli
ઢીલા કપડામાં આ શું દેખાડી દિધું જાનવી કપુરે. ઓફ સોલ્ડર લુક માં બતાડ્યું બોલ્ડ ફિગર....

ઢીલા કપડામાં આ શું દેખાડી દિધું જાનવી કપુરે. ઓફ સોલ્ડર લુક માં બતાડ્યું બોલ્ડ ફિગર….

Bollywood/Entertainment Breaking

પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક થી જાનવી કપૂર તાજેતરમાં હેડલાઇન મા છવાયેલી છે અભિનેત્રી જાનવી કપુર મુબંઈ એક સેટ પર સ્પોટ થઈ હતી બ્લુ થાઈ આઉટફીટ માં જોવા મળી હતી જેમાં તે ખૂબ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી શાનદાર લુકને કમ્પલીટ તેના ઓપન હેર અને લાઈટ મેકઅપ કરી રહ્યા હતા જેમાં તે ખુબ આકર્ષક લાગી રહી હતી.

જે ડ્રેસીસમાં ખુબ પીન લગાડેલી હતી જાનવી કપૂર આ લુક માં ડીપનેક માં બોલ્ડ લાગી રહી હતી તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેને જોતા યુઝરો ટ્રોલ કરતા જોવા મળ્યા હતા એક યુઝરે કહ્યું કે જાનવી ને ઉર્ફી જાવેદની હવા લાગી ગઈ છે તો બિજા યુઝરે લખ્યું આપણે.

જો પીન લગાડીએ તો ગરીબ અને જાનવી લગાડે તો સેફ્ટી પીન તો ફિદા યુઝરે કહ્યું કે આ કેવી ડ્રેસ છે પીન ડ્રેસ જાનવી કપુર પોતાની ફિલ્મ મીલી ના પ્રમોશન માટે આવેલી હતી આ દરમિયાન તેના બોલ્ડ લુક ની પેપરાજી ક્લિક કરવા લાગ્યા ત્યારે જાનવી કપુર પણ અલગ અલગ અંદાજ માં પોઝ આપવા.

લાગી આ દરમિયાન તે બિગ બોસ રિયાલિટી શો પર પહોંચી હતી ત્યાં તેને બિગ બોસ રિયાલિટી શોમાં ભાગ લેતા તજાકીસ્થાન ના અબ્દુ ને પોતાનો પ્રશનલ નંબર પણ આપ્યો હતો જાનવી પોતાની ફિલ્મ મીલી ને લઈ ખુબ ઉત્સાહિતછે જે ફિલ્મ ના પ્રોડ્યુસર જાનવી કપુર ના પિતા બોની કપૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *