ઉર્ફી જાવેદ ને લઇને એવું નિવેદન હનીસિંહે આપ્યું છે જેની આશા કોઇને પણ નહીં હોય પોતાના અંતરંગી ડ્રેસિંગ સેન્સથી હંમેશા પોતાના બોલ્ડ અને હોટ લુક થી ચર્ચાઓ માં રહેતી ઉર્ફી જાવેદ હંમેશા ટ્રોલરોના નિશાના પર રહે છે ઉર્ફી જાવેદ પર અશ્ર્લીલતા ફેલાવવાના આરોપો પણ લાગી ચુક્યા છે.
ઘણા શહેરોમાં ઉર્ફી જાવેદ ની વિરુદ્ધમાં ફરીયાદ પણ નોંધાઈ ચુકી છે ઘણા સેલિબ્રિટી ઉર્ફી જાવેદ ના કપડા પર નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે પરંતુ આ વચ્ચે જાવેદ વિશે હની સિંહે જે બયાન આપ્યું છે તે કોઈ પણ સેલિબ્રિટી આજ સુધી વિચારી પણ નથી શક્યા ફિલ્મીબીટ ના ઈન્ટરવ્યુ માં હનિસિહે જણાવ્યું હતું કે મને તે બાળકી ખુબ પસંદ છે.
તે ખુબ હિમંતવાળી છે હિન્દુસ્તાનની બધી જ છોકરીઓએ ઉર્ફી જાવેદથી કાંઈક શીખવું જોઈએ ઉર્ફી પોતાની જીદંગી પોતાની રીતે જીવવા માંગે છે શર્મ કે કોઈનાથી ડર્યા વગર ભલે તમે કોઈ પણ જગ્યાએ થી આવ્યા હોય ભલે કોઈ પણ જાતની કે ધર્મના હોવો પરંતુ જે કાંઈ પણ તમારા દિલમાં આવે તે કરો પોતાના પરીવાર પર.
લાછંન ના લાગે બાકી મનમાં આવે વિના ડરે કરો દિલ ઠોકીને કરો આમ પહેલી વાર હની સિંહે ઉર્ફી જાવેદના ભરપેટ વખાણ કર્યા હતા નહીં તો હિન્દુસ્તાની ભાઉ એ થોડા દિવસો પહેલા જ મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે ઉર્ફી જાવેદ યુવાધન ને બગાડી રહી છે જેના બાદ ઉર્ફી જાવેદ અને ભાઉ ની વચ્ચે સોસીયલ મિડિયા પર સામસામે શાબ્દિક પ્રહારો પણ જોવા મળ્યા હતા.