બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ની ફિલ્મ પઠાન છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં હતી આ ફિલ્મ ને લઇ ને દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો શાહરુખ ખાન પાચં વર્ષ ના લાંબા સમય બાદ ફિલ્મ પઠાન થી પાછા ફર્યા હતા ફિલ્મ ના બે સોગં અને ટ્રેલર રિલીઝ થતા જ.
દર્શકો નો ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો દેશભરમાં ફિલ્મ પઠાનની ચર્ચાઓ થવા પામી હતી એ વચ્ચે તાજેતરમાં 25 જાન્યુઆરીના રોજ ફિલ્મ પઠાન રિલીઝ થતા શાહરુખ ખાન ના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ ફિલ્મ ને લઇ ને ઘણા બધા લોકોના રીવ્યુ પણ સામે આવ્યા હતા બોલિવૂડ કલાકારો પણ.
આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા આ સમયે થીયેટર ની બહાર અભિનેતા ઋત્વિક રોશન અભિનેત્રી ભુમીકા ચાવડા ફિલ્મ અભિનેતા ગોવિંદા ની પુત્રી અને તેમનો દિકરો રાજ કુમાર રાવ જેવા ઘણા બધા કલાકારો પહોંચ્યા હતા આ ફિલ્મ પણ ભુમીકા રાવે અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે ફિલ્મ પઠાન ની.’
એક્સન સુપર હીટ સાથે સલમાન ખાન ની એન્ટ્રી ગજબની છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબીત થસે તો રાજકુમાર રાવે આ ફિલ્મ ને ગ્રેટ સુપર હીટ અને ખુબ રોમાંચક જણાવી ને દર્શકો ને જોવા અપીલ કરી હતી ઋત્વિકે આ ફિલ્મ ને આ વર્ષની સૌથી હીટ ફિલ્મ જણાવી હતી અને.
ફિલ્મ માં શાહરુખ ખાન સાથે ના સલમાન ખાન ના એક્સન સીનના ખુબ વખાણ કર્યા હતા મોટાભાગના બોલીવુડ કલાકારો આ ફિલ્મ ના મોડી રાત્ર ના શો માં પહોચ્યા હતા અને મિડીયા સાથેની વાતચીતમાં તેમને આ ફિલ્મ ને જોવાની અપીલ પણ કરી હતી ફિલ્મ પઠાન ને ઘણી જગ્યાએ સારો.
પ્રતિસાદ મળ્યો છે તો ઘણા થિયેટરો ના ફિલ્મ પઠાન ના શો સ્થાનિક વિવાદોના કારણે રદ પણ કરવામાં આવ્યા છે ઘણા લોકો પોઝેટીવ રીવ્યુ આપી રહ્યા છે તો ઘણા લોકો નેગેટિવ રીવ્યુ પણ આપતા જોવા મળ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી છે.