બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતાપિતા બની ગયા છે આલીયા ભટ્ટે એક દિકરીને જન્મ આપ્યો છે ઘરમાં દિકરીના જન્મ પર કપુર અને ભટ્ટ પરીવારમાં ખુશીઓનો માહોલ જોવા મળે છે ફેન્સ થી સેલિબ્રિટી આ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે બીજી તરફ આલીયા ભટ્ટે પણ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર.
આ ખુશખબરી ને એક પોસ્ટ મારફતે શેર કરી છે આલિયા ભટ્ટે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અમારા જીવનના ખૂબ જ સારા સમાચાર કે તે અમારી દીકરી અમારી સાથે છે અને તે એક જાદુરી દીકરી લાગી રહી છે અમે બંને માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરીએ છીએ એમ લખીને હાર્ટનું સિમ્બોલ પેસ્ટ કર્યું હતું આલીયા ભટ્ટ ની.
આ પોસ્ટ પર બોલિવૂડ સેલિબ્રિટીઝે ખુબ કમેન્ટ કરી ને શુભેચ્છાઓ પાઠવી છે જેમાં અક્ષય કુમાર નેહા ધૂપિયા કેટરીના કૈફ કરીના કપૂર દિપીકા પાદુકોણ કીર્તી સેનન મોંની રોય માધુરી દિક્ષિત સોનમ કપૂર જેવા અનેક બોલિવૂડ સ્ટાર્સે તેમને શુભેચ્છાઓ આપી ને પ્રેમ વરસાવ્યો છે તો કપીલ શર્મા એ પણ.
આ પોસ્ટ પર કમેન્ટ આપતા જણાવ્યું કે ખુબ ખુબ અભિનંદન આ ભગવાન નો સુદંર ઉપહાર છે જે આપને મળ્યો છે નાની પરી ને ખુબ પ્રેમ સાથે ભગવાન સલામત રાખે એવી કમેન્ટ થી પ્રેમ જતાવ્યો છે સાથે ચાહકો પર આલીયા ભટ્ટ ની દિકરી ના જન્મ પર ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે.