જમ્મુ કાશ્મીરમાં આ!તંકીઓથી લડતા શહીદ થયેલ જવાન મુદ્દસીર અહેમદના પિતા પર અક્ષય કુમારે બહુ મોટી વાત કહી દીધી છે શ્રીનગરમાં છેલ્લા ત્રણ દિવસોથી સનસનીનો માહોલ છે કેટલીક જગ્યાએ આજુબાજુ ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે બધુવારે જ ટીવી એક્ટર અમરિન ભટ્ટને ગોળીઓથી વીંધી દેવામાં આવી હતી.
સુરક્ષા બળના રક્ષણથી બોખલાયેલ આ!તંકી એક પછી એક નાગરિકો પર નિશાના બનાવી રહ્યા છે આ!તંકીઓ સાથે મુઠભેડમાં જમ્મુકાશમીર પોલીસના જવાબ મુદ્દસીર અહેમદ પણ શહીદ થઈ ગયા છે મુદ્દસીરની શહાદત પર એમના પિતાને ખુબજ ગૌરવ છે એમનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છેકે.
મારા પુત્રને લડતા લડતા જીવ આપ્યો છે તેનાથી મને પુત્ર પર ખુબજ ગૌરવ છે વિડિઓને જેણે પણ જોયો ભાવુક થઈ જાય છે એક શીદના પિતાની હિંમત જોઈને અક્ષય કુમાર ઓન ખુદને નથી રોકી શક્યા અક્ષયે શહીદ પિતાનો આ વિડિઓ પોતાના અકાઉંટમાં શેર કરતા એમને સેલ્યુટ કરી છે અક્ષયે લખ્યુંછે આ પિતા.
પણ પોતાના પુત્રની જેમ હીરો છે એમને હું સલામ કરું છું અને એમનું હું સન્માન કરું છું મુદ્દસીરની શહીદી પર પુરા દેશના ગૌરવ છે મિત્રો આ મામલે તમે શું કહેશો મુદ્દસીરના આત્માને ભગવાન શાંતિ અપર મિત્રો પોસ્ટ પસંદ આવે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી અને આવી પોસ્ટ જોવા માટે અમારા પેજને ફોલોવ કરો.