બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે છેલ્લા બે વર્ષ ખૂબ જ ભારે રહ્યા છે સાલ 2020 માં રિલીઝ થયેલી એમની ફિલ્મ છપાક બોક્સ ઓફિસ પર એકદમ ફ્લોપ નિવડી હતી ત્યારબાદ આ વર્ષે પણ એમેઝોન પ્રાઈઝ પર રિલીઝ થયેલી તેમની ફિલ્મ ગહેરાઈયા પણ દર્શકોનુ દિલના જીતી શકી અને ફ્લોપ ગઈ હતી.
ફિલ્મ કેરિયરના ખરાબ સમયમાંથી પસાર થનારી દીપિકા પાદુકોણ ની થોડા સમય પહેલા તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ આ ખરાબ સમયમાં પણ દીપિકા પાદુકોણ ગરીબોની મશીહા બનીને સામે આવી છે મેન્ટલ હેલ્થ ને લઈ દિપીકા ઘણા સમયથી.
કામ કરી રહી છે જેનાથી દીપિકાના દુનિયાભર માં ખૂબ વખાણ કરવામાં આવે છે હવે દિપીકા ગામડાઓમાં જઈને પોતાના કેમ્પ ગોઠવે છે તાજેતરમાં દિપીકાએ તિરુવલ્લુલના ચિનાઈડક્કુ ગામમાં માનસિક બિમાર લોકોને એકત્ર કર્યા અને બધાથી વાતચીત કરી તેઓને પોતાના આખા દિવશ દરમીયાન સમજાવ્યા અને માનસિક બિમારી.
વિશે માહીતી આપી એમાંથી બહાર આવવા માટેની જાણકારી આપી દિપીકાની સંસ્થા આવા લોકોને મદદ પહોંચાડે છે માનસીક બિમારી માત્ર અમીરો મા નહીં ગરીબોમાં પણ જોવા મળેછે આ માટે દિપીકા પાદુકોણ હવે કણાર્ટક ઓડીસ્સા પછી તમીલનાડુ ત્રીજુ રાજ્ય છે જ્યાં દીપિકાની સંસ્થા પહોંચી ગઈ છે જેનાથી લોકોને ખૂબ મદદ મળી રહી છે.