Cli

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી ! કેટલી મજબૂત સિસ્ટમ?

Uncategorized

નમસ્કાર આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે વરસાદ વિશે સમજવું છે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી હવામાન વિભાગ હવામાન નિશાન જે આગાહી કરે છે એ મુજબ ગુજરાતમાં તહેવાર સમયે વરસાદ પડવાની સંભાવના છે એક સિસ્ટમ અરબી સમુદ્રમાં બને છે એ સિસ્ટમ મજબૂતાઈથી આગળ વધે તો ગુજરાતમાં વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે સિસ્ટમ ક્યાં બની છે પહેલા તો તમે જુઓ કે અહીંયા ક્યાંક એક સિસ્ટમ બનેલી છે કેટલાય સમયથી બે ત્રણ દિવસથી એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી જાય છે લો પ્રેશર એના પછી વેલમાર્ક લો પ્રેશર એના પછી ડીપ ડિપ્રેશન ડિપ્રેશન આ આખી કેટેગરીજેમ જેમ આગળ વધે એની મજબૂતાઈ પણ વધતી દેખાશે

એટલે તમે જુઓ કે અત્યારે અહીંયા ક્યાંક દક્ષિણના દરિયાકાંઠાની પાસે સિસ્ટમ બનેલી છે પણ એ ધીરે ધીરે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે મહારાષ્ટ્રમાં વરસાદ પડે અને પછી ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે સિસ્ટમ ધીરે ધીરે દિવસ આગળ વધે એવી રીતના આગળ વધતી પણ દેખાય છે સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બને છે એટલે એની અસરો પણ થતી દેખાશે અત્યારે તો આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ ઘણી મજબૂત છે

હવામાન નિશાંત અંબાલાલ પટેલનું એવું માનવું છે કે વાવા જોડાનો ખતરો ગુજરાત પરછે ગુજરાતમાં ફરી એકવાર આ સિસ્ટમ ક્યાંક વાવાજોડું લઈને આવે પણ તમે જુઓ કે દક્ષિણના ભાગોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડતો દેખાય છે એટલે વલસાડની આ બાજુ ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં તાપીમાં નવસારીમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને એ પણ સામાન્ય મધ્યમ વરસાદ છે 20 તારીખની આસપાસ મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારો જે છે અમુક જિલ્લાઓમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે સાથે જ સુરતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

વડોદરાની આસપાસ પણ ક્યાંકવરસાદ છૂટો છવાયો 20 તારીખની આસપાસ મોડી રાત્રે પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યાં સુધીમાં એ સિસ્ટમની અસર મહારાષ્ટ્રથી એકદમ નજીક આખો જે ટ્રક ખેંચાઈને આવી રહ્યો છે એ મહારાષ્ટ્ર દરિયાકાંઠા સુધી પહોંચે છે એટલે એની અસરો મહારાષ્ટ્રના દરિયાકાંઠાને પણ થાય મધ્ય ગુજરાતના ભાગોને પણ થાય અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એ આખા મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લઈને આવે તેવી સંભાવના છે 21 તારીખે તમે જુઓ કે અહીંયા બધી જ જગ્યાએ આખા ગુજરાતના દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદ છે સુરત વલસાડ આહવામાં ખૂબ વધારે વરસાદ છે અને એ21 તારીખે આખો દિવસ સ્થિતિ એ જ રહેવાની છે એટલે મોડી રાત સુધીમાં એ વરસાદની તીવ્રતા પણ વધી જશે

કારણ કે વલસાડમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે ભરૂચ રાજપીપડામાં વરસાદ પડે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ક્યાંક સંભાવના છે વડોદરા સુધી છૂટોછવાયા વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ બનેલી સિસ્ટમ એ ગુજરાતના દક્ષિણના ભાગો મધ્યના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે 20 21 22 23 તારીખ સુધી આની અસર રહે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહીપ્રમાણે એ સિસ્ટમની અસર પાંચ દિવસ સુધી રહેવાની છે 19 તારીખથી એ સિસ્ટમ જે છે એ અસર કરતી થઈ જશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એટલે પછી દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાનો વિસ્તાર અને મધ્ય ગુજરાત બધી જગ્યાએ 22 તારીખે પણ વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે એટલે ભીંડી જે બતાવે છે એ બે અલગ અલગ સિસ્ટમ એની અસરને કારણે કઈ રીતના મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે કઈ રીતના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે એ આપણે જોયું સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને કઈ તરફ જઈ રહી છે એ પણ જોવાનું છે

કારણ કે જો એ આ બાજુ આવે છે મતલબ પાકિસ્તાન તરફ જતી એસિસ્ટમ હોય તો પછી કચ્છના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારોને ખૂબ અસર કરશે પણ એ બાજુ નથી જતી દેખાઈ રહી એ વડાગાસ્કર તરફ જતી દેખાઈ રહી છે એટલે એ જે સિસ્ટમ જે છે એ ધીરે ધીરે આ બાજુ આવી રહી છે ભારત તરફ નથી આવી રહી બંગાળની ખાડીમાં તમે જુઓ કે અહીંયા ક્યાંક એક મજબૂત સિસ્ટમ બની છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમ પણ આગળ ક્યાં જાય છે એ જોવાનું છે બાકી અત્યાર સુધીમાં તો વરસાદની જે આગાહી હતી

23 તારીખ સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે 20 તારીખથી લઈને 24 25તારીખ સુધી એ સ્થિતિ રહેવાની છે સામાન્ય મધ્યમ વરસાદ હશે માવઠું હશે ચોમાસાના વિદાય પછી પડતો જે પણ વરસાદ હોય એને આપણે માવઠામાં કન્સિડર કરતા હોઈએ છીએ ચોમાસાએ ઓફિશિયલી ગુજરાતમાંથી વિદાય લઈ લીધી અને એના પછી હવે જે વરસાદ પડવાનો છે માવઠાનો વરસાદ છે. દિવાળી પછી પણ એક સિસ્ટમની સંભાવના છે

કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એટલે દિવાળી પછી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે આ બધાથી વધારે ખેડૂતો જે જગતના તાત આપણે કહેતા હોઈએ છીએ એ ખેડૂતોને મુશ્કેલી આવી શકે છે. છેલ્લે જે પાકનો છેલ્લો જે સ્ટેજહોય ત્યારે જ્યારે પાછોતરો વરસાદ પડે એ પાછોતરા વરસાદને કારણે એમને ખૂબ નુકસાન પણ થતું હોય છે એટલે પૂર જેવી પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની આસપાસ આવે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો એના કારણે પણ નુકસાન થયું છે એટલે મોટાભાગના ખેડૂતોએ આ ચોમાસામાં અતિભારે વરસાદને કારણે ઘણું બધું નુકસાન સહન કર્યું છે હજુ પણ આ પાછોતરા વરસાદ એ ખેડૂતોનો પાક ન બગાડે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ અત્યારે માહિતી જે છે એમાં બદલાવ આવતા રહેશે તો એ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *