Cli

વાવાઝોડું દૂર ગયું પણ વરસાદ યથાવત?, કેટલા દિવસ ભારે વરસાદ પડશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપર શક્તિ વાવાજોડું જે હતું એ વાવા જોડાનો ખતરો હવે નહીવત બરાબર છે પણ એના પછી પણ બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાની બંધ નથી થવાની એટલે પોસ્ટ મોન્સુન જે સાયક્લોન બનતા હોય છે એવી બહુ જ બધી સિસ્ટમો બંગાળની ખાડીમાં બનશે ગુજરાત પર કેટલી અસર કરશે હજુ આગામી બે દિવસ એટલે વાવાઝોડું ભલે દૂર જતું રહ્યું હોય પણ ગુજરાતમાં હજુ પણ 48 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલા વાવાઝોડાની સ્થિતિ તમને બતાવી દઉં તો ઓમાનના દરિયાકાંઠાની નજીક હવે ધીરે ધીરે પહોંચ્યું છે પણ ત્યાંથી પણ એનો જે ટ્રેક જે છે એ બદલાઈનેપાછું અરબી સમુદ્રની વચ્ચોવચ ક્યાંક આવી અને એ ત્યાં વાવાજોડું જે છે

એ વાવાજોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એની તીવ્રતા સાવ ઓછી થઈ જશે સાત તારીખે સાંજ સુધીમાં એ ડિપ્રેશનમાં ફેરવાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી એટલે તમે જુઓ કે આ સિસ્ટમ અત્યારે જે બની છે એ ઘણી મજબૂત સિસ્ટમ હતી સિવિયર સાયક્લોનથી પણ ઉપર એટલે કે સિવિયર સાયક્લોન બને એ ખૂબ વધારે મજબૂત સિસ્ટમ માનવામાં આવે છે. શક્તિ વાવાજોડું જે હતું શક્તિ વાવાજોડું જે હતું એ પણ એટલું મજબૂત હતું અને એવું મનાતું હતું કે જો એ ગુજરાતની આજુબાજુ ક્યાય સ્થિર થાય છે તોગુજરાતમાં એ તબાહીવાળો વરસાદ લઈને આવશે અને જો એ ઓમાન તરફ જાય છે અને ત્યાં વધારે મજબૂત બને છે દરિયા કાંઠે તો આ બધા જ વિસ્તારોને અસર કરશે પણ અત્યારે એ સ્થિતિ દેખાઈ નથી રહી ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં પડવાની સંભાવના છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે એટલે આપણે ભીંડીના માધ્યમથી જોઈએ

તમે જુઓ કે એનો ટ્રેક પાછો એ આ બાજુ યુ ટર્ન મારી અને અહીંયા ક્યાંક આવી રહી છે બંગાળની ખાડીમાં એ સિસ્ટમ પહોંચી રહી છે પણ સિસ્ટમ હવે નબળી થતી જાય છે એટલે એની અસરો ગુજરાત સુધી રહે એવી કોઈ સંભાવનાઓ નથીદરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ લઈને આવશે એટલે આગામી 48 કલાક ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અને જુઓ તમે કે ધીરે ધીરે પાછી છી ગુજરાતથી થોડી નજીક તો આવી જ રહી છે સિસ્ટમ એટલે ગુજરાતની નજીક આવે એવી સંભાવનાઓ તો હતી જ હતી અને સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના એટલે પણ હતી કે બંગાળની ખાડીમાં વધુ એક બે સિસ્ટમો બને છે એટલે અહીંયા એક સિસ્ટમ બને છે ભુવનેશ્વરની આજુબાજુ એક સિસ્ટમ બની એ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરી અને મહારાષ્ટ્ર તરફ જશે એકસિસ્ટમ ઉપરની તરફ જશે અને એના

કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદની સંભાવના છે ગઈકાલે પણ ઘણી બધી જગ્યાએ સાંજથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો અને એ વરસાદ એ સિસ્ટમની અસરને કારણે પડતો વરસાદ હતો. 9 10 તારીખની આસપાસ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે એકવાર હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પણ આપણે જોઈએ એટલે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ કેમ ગુજરાતથી આટલી દૂર જતી રહી અને સાથે જ અગરજોઈ ગુજરાતની નજીક જ રહી હોત અને વધારે મજબૂત થઈ હોત તો એની શું અસર થાત એની વાત કરવીછે એટલે જે આખું વાવાજોડું હતું એનું ટ્રેક જે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એના આઉટર ક્લાઉડ કેટલે સુધી ફેલાયેલા છે એની સ્થિતિ શું રહેવાની એટલે તમે જુઓ કે 7 તારીખે મોટાભાગે એ વેલમાર્ટ ક્લો પ્રેશરમાં ફેરવાઈ જશે

એવી આગાહી છે 35 થી 40 km પ્રતિ કલાકની ઝડપે 55 સુધી પહોંચે એટલો પવન દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂકાઈ શકે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકાથી લઈ અને બીજા બધા વેરાવડ સુધીના બંદરોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું એટલે હવામાન વિભાગે જે આગાહી કરી એ પ્રમાણે ત્યાં એલર્ટ પણ આપી દેવાયું હતું આ તમે જુઓ કે સિસ્ટમ અહીંયા ક્યાંક છે અત્યારેતમે જોશો તો અહીંયા ક્યાંક પહોંચી છે

એટલે એ ઘડીક આ બાજુ જાય છે ઘડીક આ બાજુ જાય છે અને સિસ્ટમ જે રીતના એનો ટ્રેક બદલતી રહી છે એની અસરો એની તીવ્રતા એટલે ઓછી થતી દેખાઈ રહી છે એટલે તમે જુઓ કે સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક હતી ત્યારે ખૂબ મજબૂત હતી ઓમાન તરફ ગઈ ત્યારે એની સ્થિતિ સાવ બદલાઈ ગઈ. આ એનો ટ્રેક છે અહીંયા ક્યાંક આવી બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ધીરે ધીરે ટ્રાવેલ કરી મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આ બાજુ આવી પછી ધીરે ધીરે ઉપર ગઈ અને પછી અહીંયાથી એ સિસ્ટમ જે છે એ વધારે મજબૂત થતી ગઈ એટલે લો પ્રેશરથી વેલમાર્ક લો પ્રેશર પછીડિપ્રેશન ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટ્રોમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ ને

અહીંયા ક્યાંક એ ચક્રવાતનું રૂપ લીધું એણે અને ધીરે ધીરે તમે અત્યારે એની અત્યારની સ્થિતિ જોશો તો એ ક્યાંક ઓમાનના દરિયાકાંઠા ની નજીક પણ આ બાજુ જવાની સંભાવના એટલે કે આ કરબી સમુદ્રમાં વચ્ચે એ સિસ્ટમ જે છે એ સિસ્ટમની તીવ્રતા સાવ ઓછી થઈ જશે અને ત્યાં જે સિસ્ટમ જે છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે પછી શક્તિ વાવા જોડું છે પૂર્ણ થઈ જશે એના આઉટર ક્લાઉડ બધા જ ઓમાન અને એની આજુબાજુના દરિયાકાંઠાને અસર કરશે પણ એટલા બધા પણ અસર નહી કરે કારણ કે આટલો જે ભાગ છે એ શાંતભાગ હશે

પણ એની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે જેને આપણે સિયર ઝોન કહેતા હોઈએ ત્યાં ત્યાં ખૂબ પવન ફૂકાવાની સંભાવના હોય એટલે એ ગુજરાત તરફ આવશે તો પણ એની સ્થિતિ એ રહેશે. આ આખો મેપ છે દેશનો એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં વરસાદની આગાહી છે અને સિસ્ટમને કારણે કેટલી અસર થવાની છે એ છે અને આ તારીખ પ્રમાણે છે કે સિસ્ટમ વધારે કેટલું મતલબ કેટલા વિસ્તારોને અસર કરશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફિશરમેન વોર્નિંગ જે છે એનો ગ્રાફ છે આ કેરયા દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ જે માછીમારોને આગાહ કરતું હોય છે એનો આ મેપ છે એટલે મોટાભાગે હવેશક્તિ વાવાજોડું જે છેએ એની અસરો એટલી બધી નહીં દેખાય. આગામી 48 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ એ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ લઈને આવે છે એ જોવાનું રહ્યું. જે પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત પહોંચાડશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *