નમસ્કાર દર્શક મિત્રો બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવી તે ગુજરાત પર આવીને ખૂબ મજબૂત બની ગઈ અને ગુજરાત પર આવીને તે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ તેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાંચ થી 10 ઇંચ વરસાદ નોંધાયો તો કેટલીક જગ્યાએ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે
તો હવે આગામી 24 થી 48 કલાકની અંદર આ જે ડીપ ડિપ્રેશન જે છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને ધીરે ધીરે તે આગામી સમયમાં પાકિસ્તાનમાં પાકિસ્તાન તરફ તે જવા જઈ રહ્યું છે. તો હવે તમે દર્શક મિત્રો સ્ક્રીન પર આ જોઈ શકો છો આપણા ભારતનો જેનકશો છે ને એમાં જે પશ્ચિમી ભારત છે તેમાં પણ જે ગુજરાત છે ત્યાં ગુજરાત પર જે આ ડીપ ડિપ્રેશન તમને દેખાઈ રહ્યું છે
અને ધીરે ધીરે હવે આ જે ડીપ ડિપ્રેશન છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તમે આજે ડીપ ડિપ્રેશન જે છે તેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તાર છે મધ્ય ગુજરાતમાં પણ તેના લીધે ભારે વરસાદ આવ્યો અને તેના સાથે રાજસ્થાનના જે અમુક જિલ્લાઓ છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે પરંતુ હવે તમે આ ડીપ ડિપ્રેશનનો માર્ગ જોઈ શકો છો તે ધીરે ધીરે હવે પાકિસ્તાન તરફ આગળવધી રહ્યું છે તો હવે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ છે વિંડી મોડલ જેમાં હાલમાં તમે જોઈ રહ્યા છો કે
આજે આઠમી તારીખ છે સોમવાર છે ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે પાલનપુરની આસપાસ મહેસાણાની આજુબાજુ ઇવન બનાસકાંઠા જિલ્લામાં ક્યાંકને ક્યાંક વરસાદ પડી રહ્યો છે અને તે સિવાય જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને મોરબીનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને કચ્છમાં જે નલિયા ગાંધીધામ અનેખાવડાનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ કે આવતી કાલની એટલે આવતી કાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો આવતી કાલે જે વરસાદી જે સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે
એ પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે પરંતુ આવતી કાલે હજુ તેનો પ્રભાવ કચ્છ જિલ્લામાં યથાવત રહેવાનો છે તેવું વિંડી મોડલ બતાવી રહ્યું છે આ તમે જોઈ શકો છો કચ્છમાં નલિયાની જે આસપાસના વિસ્તારોમાં હજુ પણ આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તે સિવાય ખાવડાના જેવિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને તે સિવાય દ્વારકા છે, જામનગર છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક વરસાદ પડી શકે છે આવતી કાલના દિવસે આમ હજુ પણ તમે આ જે સ્ક્રીન પર જોઈ શકો છો કે કચ્છ માટે હજુ પણ આવતી કાલનો સમય ભારે છે અને આ પછી ગુજરાતના જે અન્ય વિસ્તાર છે જેમ કે બરોડા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે ત્યાં એક હળવો વરસાદ પડી શકે છે અને આ તરફ જે મધ્ય ગુજરાતના જે અન્ય વિસ્તારો છે જેમ કે ખેડા છે આણંદ છે
ત્યાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથનો વિસ્તાર છે પોરબંદરનોવિસ્તાર છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે આમ હવે આવતીકાલે ગુજરાતમાં જે વરસાદનું જે જોર છે તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવા જઈ રહ્યો છે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેમની રહેવાની છે તો હવામાન ખાતાએ આજના દિવસ માટે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું અને તે સિવાય દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અમરેલી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટઇશ્યુ કરવામાં આવ્યું છે આજના દિવસ માટે વાત કરીએ
આવતી કાલની તો હવામાન ખાતાએઆ આવતી કાલે માત્ર ને માત્ર કચ્છ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે જ યલ્લો એલર્ટ આપ્યું છે તે સિવાય ગુજરાતના કોઈપણ ભાગ માટે ન ઓરેન્જ એલર્ટ આપ્યું છે ન યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આવતી કાલે હવામાન ખાતાએ પણ કચ્છમાં એ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે કેમ કે હજુ પણ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ જે છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં જે આગળ વધી રહી છે જે ડીપ ડીપે ેશન જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે તેનીઅસર હજુ પણ આવતી કાલે કચ્છમાં યથાવત રહેવાની છે તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો