Cli

ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આ તારીખોમાં વરસાદ બોલાવશે ભુક્કા!

Uncategorized

સ્વતંત્રતા પર્વની આપ સૌ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદ હવે ધમધુકાર વરસવાનો છે અને એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની છે ગુજરાત સુધી પહોંચવાની છે એ સિસ્ટમ જેવી ગુજરાતમાં પહોંચશે એટલે બંગાળની ખાડીમાં પાછી વધુ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ પણ એવું કહેવાઈ રહ્યું છે અત્યારે કે એની અસર પણ ગુજરાત પર થઈ શકે છે પણ જે અત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એ સિસ્ટમ અત્યારે અડધી જમીન પર અને અડધી દરિયા કિનારાના વિસ્તારોમાં સ્થિર થઈ ગઈ છે આજના દિવસમાં એની મુવમેન્ટ થશે અને પછી આપણે

ત્યાં 17 તારીખથી લઈ અને 23 તારીખ સુધી વરસાદ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દબદબાટી બોલાવશે એવી આગાહી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ પણ કરી રહ્યું છે સિસ્ટમ ક્યાં કેટલે પહોંચી છે કઈ સિસ્ટમ બનવાની છે અને ગુજરાતના કયા જિલ્લાઓને અલર્ટ રહેવાનું છે ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જ્યાં 16 17 તારીખ પછીથી જે વરસાદ શરૂ થશે એમાં અમુક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની સંભાવનાઓ પણ છે એટલે એ પણ જાણીશું કે કયા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે સૌથી પહેલા વિંડીમાં જોઈ લઈએ વિંડીની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સિસ્ટમ છે એ આ

એરિયાની અંદર અત્યારે છે અને એરિયામાં અત્યારે સ્થિર છે સિસ્ટમ જેમ આગળ વધશે એની અસર ગુજરાત પર થશે એનો ટ્રેક નક્કી થઈ ગયો છે અને ગુજરાત પર એ સિસ્ટમ આવવાની છે જ્યારે સિસ્ટમ અહીંયા પહોંચશે મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં ત્યારે એ સિસ્ટમ છે એ એને અરબી સમુદ્રમાંથી વધારે વેગ મળશે અને એના કારણે આપણે ત્યાં વધારે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદો પડશે અને એની અસર છે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થવાની છે પણ આજથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એ ધીમે ધીમે શરૂ થઈ જશે આવતીકાલથી એનું

જોર છે એ વધશે આઠમના દિવસથી અને આઠમ પછી વરસાદનું જોર વધારે વધશે અને પછી અત્યંત ભારે વરસાદો પણ પડી શકે એવી શક્યતા છે આ સિસ્ટમ અત્યારે જે અહીંયા બની છે એ તમે જોઈ શકો છો એનો ઘેરાવો અત્યારે આ તરફ આ વિસ્તારની અંદર એ છે ધીમે ધીમે એ આગળ વધશે આ રીતે આગળ વધી અને ગુજરાત પર આવશે હાલ વિન્ડી મોડેલ શું કહી રહ્યું છે કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો આજના દિવસમાં મહેસાણા પાલનપુર ડુંગરપુર આસપાસના વિસ્તારો ઉતર ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં દાહોદ છોટા ઉદયપુર વડોદરા આસપાસના વિસ્તારો અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે. બે દિવસ એટલું બધું વરસાદનું જોર નહીં રહે પણ બે દિવસ પછી વરસાદ વધશે જો કે વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયો છે. પાલનપુર મહેસાણા અમદાવાદ એ બધા જ વિસ્તારોમાં આજના દિવસે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વડોદરા સુરત વલસાડ ભાવનગર સુરેન્દ્રનગર એ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા અને પછી આવતી કાલનો દિવસ આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી નર્મદા પછી વડોદરા અમદાવાદ મહેસાણા પાલનપુર બનાસકાંઠા જે આખું રીજીયન છે એ રીજીયનમાં વધારે વરસાદ પડશે એવી શક્યતા અને તમે જોઈ રહ્યા છો જેમ દિવસ બદલાય છે એમ વરસાદની

તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે એટલે મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, દાહોદ છે, છોટા ઉદેપુર છે, વડોદરા છે એ બધા જ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક અતિભારે વરસાદની શક્યતા પણ આવતીકાલથી છે સુરત છે, વલસાડ છે, તાપી છે એ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં આ તરફનો જે એરિયા છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે એ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડે ચોટીલા બોટાદ આસપાસ, મોરબી આસપાસના વિસ્તારોમાં એવી શક્યતા આવતીકાલ માટે છે અમરેલીમાં પણ છૂટા છવાયા વરસાદી જાપટા પડે જૂનાગઢ ભાણવડ અને પોરબંદરમાં પણ વરસાદી માહોલ કચ્છના

રાપર આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડે એવી શક્યતા કચ્છના રાપરથી ખાવડા સુધીના વિસ્તારમાં વરસાદ પડે એવી શક્યતા અને આ બાજુ અમદાવાદ ખંભાત પછી નડિયાદ ધોડકા વિરમગામ એ વિસ્તારોમાં વધારે વરસાદ પડે મહેસાણા હિંમતનગર પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ ઉદયપુર કેમ કે ઉપરની તરફ એક મોન્સૂન ટ્રફ છે એ સક્રિય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે અને એના કારણે વરસાદની તીવ્રતા પણ ધીમે ધીમે વધતી જશે અને પછી જેમ સિસ્ટમ નજીક આવશે એટલે વરસાદનો જોર ઓર વધશે અને પછી એની અસર છે એ થશે મુંબઈ ગોવા કોંકણ આસપાસના વિસ્તારોમાં

પણ વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે ત્યાં પણ ભારે વરસાદની કેમ કે આ વખતે હવે અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે અત્યાર સુધી એવું હતું કે બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી હતી અને એ સિસ્ટમો છે એ બની અને આ તરફ આવતી હતી એના કારણે વરસાદ પડી રહ્યો હતો હવે આપણે ત્યાં અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે. જેમ આગળ જઈશું એમ વરસાદનું જોર છે એ વધતું જશે આવતી કાલે 16 તારીખે આ રીતનું કઈક માહોલ અને પછી ધીમે ધીમે એની તીવ્રતામાં વધારો થતો જશે. સિસ્ટમ નજીક આવશે એમ એટલે આ 17 તારીખ 17 તારીખે પણ અમદાવાદ આસપાસના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના

વિસ્તારોમાં વરસાદ અને ખાસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા 17 તારીખે 18 તારીખે સૌરાષ્ટ્ર આખામાં તમે જોઈ શકો છો કલર જેમ ચેન્જ થઈ રહ્યો છે એમ વધારે વરસાદની સંભાવનાઓ છે 18 તારીખે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ રહેવાની શક્યતા વિંડીમાં દેખાઈ રહ્યું છે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ આવી રહી છે અને એ સિસ્ટમ જેમ આગળ આવશે એમે આ તરફના વિસ્તારોમાં આવશે મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એની અસર વધારે થશે અને ત્યાર પછી તમે જોઈ રહ્યા છો આ તરફ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ પણ ત્યાંથી આ તરફ આવે એવી શક્યતાઓ અત્યારે છે પણ ખાસ 19 તારીખ આસપાસ આ રીતનો કંઈક માહોલ હશે અને અતિભારે અને અત્યંત ભારે વરસાદ વલસાડ સુરત આસપાસના જે વિસ્તારો છે મુંબઈ મહારાષ્ટ્ર કોંકણ ગોવા આસપાસના વિસ્તારો ભાવનગર છે વડોદરા છે ત્યાં બધે જ વધારેથી અતિ વધારે વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદ ધોડકા ખંભાતમાં પણ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને ઉના એ બધા વિસ્તારોમાં સલાયા જામનગરમાં પણ કચ્છમાં

પણ વરસાદની શક્યતા તા છે રાધનપુર અને થરાદના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે 19 તારીખ આસપાસ એવી શક્યતા છે 1920 તારીખ આસપાસ વધારે અને તમે જોઈ રહ્યા છો સિસ્ટમ અહીંયા પહોંચી છે તો એનો ઘેરાવો એનો વ્યાપ છે એ વધી રહ્યો છે અને અરબી સમુદ્રમાંથી પણ એને બળ અને ગતિ મળી રહ્યું છે કેમ કે સિસ્ટમ અડધી સમુદ્રમાં અને અડધી જમીન પર છે એના કારણે એને વધારે વેગ મળે છે અને એના કારણે એ વધારે તીવ્રતાથી વરસે અને વધારે ભારે વરસાદ આવે એવી શક્યતા આ ઘેરાઓ જોઈને તમે અંદાજ લગાવી શકો છો અમુક જિલ્લાઓની અંદર અતિવૃષ્ટિની પણ આગાહી કરવામાં આવી છે અને પછી 20 તારીખ સુધીમાં એ વિખેરાઈ જવાની પણ શક્યતાઓ છે અને પછી ફરી પાછી એક નવી સિસ્ટમ આવી રહી છે વેધર મોડેલો શું કહી રહ્યા છે વેધર મોડેલ કહી રહ્યું છે આજે 15 તારીખ છે 15 તારીખ હજુ એ સિસ્ટમ આ તરફ બંગાળની ખાડી બાજુ અડધી જમીન પર અને અડધી સમુદ્રની અંદર છે જેમ સમય જશે અને આજના દિવસ સુધીમાં એક્ટિવ થઈ જશે અને એને મુવમેન્ટ પણ મળશે એવું પણ એવી પણ આગાહી છે. 16 તારીખ થશે એટલે સિસ્ટમ છે એ થોડી અંદરની તરફ આવશે પછી 17 તારીખે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ મૂવ થતી આગળ તમે એનો ઘેરાવો જોઈ શકો છો એ જે વિસ્તારમાં

હશે એના કરતાં આગળ સુધી એની અસર છે એ થશે અને પછી 18 તારીખ આસપાસ વરસાદનો રાઉન્ડ છે ગુજરાતની અંદર શરૂ થઈ જશે 17 18 તારીખ આસપાસ અતિ ભારે વરસાદની શક્યતા છે અને એ સિસ્ટમ જેમ આગળ આવશે એમ વરસાદનો વ્યાપ પણ વધશે અને ભારે અતિભારે અને અત્યંત ભારે ે વરસાદ પડશે જ્યારે એ સિસ્ટમ આગળ આવશે અને ગુજરાત પર એની અસર થશે ત્યાં સુધીમાં આ બાજુ એક બીજી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો કે એ આકાર લઈ રહી છે અને એ સિસ્ટમ છે એ પણ ધીમે ધીમે આગળની તરફ વધતી હોય એવી આગાહી છે એ અત્યારે કરવામાં આવી છે જેમ એ સિસ્ટમ બનશે અને એમાં જેમ અપડેટ આવશે એનો ટ્રેક નક્કી થશે એમ હવામાન નિષ્ણાંતોને હવામાન વિભાગે આપણા સુધી પહોંચાડતા રહેશે પણ આ તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં અતિભારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આપણે ત્યાં 24 તારીખ સુધી 24 તારીખે તમે જુઓ સિસ્ટમ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પહોંચી છે તો ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનો આખો ભાગ ત્યાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને પછી અરબી સમુદ્ર પણ એક્ટિવ દેખાઈ રહ્યો છે એટલે એની

પણ અસર છે એ થવાની છે 24 તારીખ સુધીનું હવામાન વિભાગનું આ અનુમાન છે રાજ્યના કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે ના વિશે પણ વાત કરી લઈએ. ખાસ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જેને વધારે અલર્ટ રહેવાની જરૂર છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા છે કે જેને અલર્ટ રહેવાની જરૂર છે વરસાદ જે રીતે પડશે એ રીતે રેડ યલ્લો અને ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે હવામાન વિભાગે કયા જિલ્લાઓને સતર્ક રહેવા માટે કહ્યું છે તો આજે છે 15 તારીખ અને 15 તારીખે રાજ્યમાં કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે તો 15 તારીખે બનાસકાંઠાથી લઈ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એટલે આપણે ગુજરાત રીજીયન વાળો જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની શક્યતા આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે. રેડ કે ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવી નથી. આવતી કાલે 16 તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડ દમણ દાદરાનગર હવેલી આ જે પટ્ટો છે એ પટ્ટામાં એ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી

છે અને પછી 17 તારીખથી વરસાદનું જોર વધશે અને 17 તારીખે જે રીતે તમે જોઈ રહ્યા છો સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે આજે આખો પટ્ટો છે ત્યાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ વિસ્તારોમાં માં અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર આ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને નર્મદા આજે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 17 તારીખથી વરસાદનું જોર વધશે. 18 તારીખ માટે સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીરસોમનાથ અમરેલી અને ભાવનગર દરિયાઈ પટ્ટો જે છે એ દરિયાઈ પટ્ટામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ અને દમણદાદરાન નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે ત્યાં પણ અતિ ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં મોરબીને બાદ કરતાં બાકી બધા જ જિલ્લાઓમાં ભારે વરસાદને અતિભારે વરસાદની શક્યતા છે અને બનાસકાંઠાથી લઈ અને છેક પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ

ખેડા એ બધા જ અને તાપી સુધીના જે બધા જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે 19 તારીખે ઓલ ઓવર ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાય છે એ સિવાય દરિયા કિનારાનો જે આખો પટ્ટો છે એ દરિયા કિનારાના આખા પટ્ટામાં અતિભારે વરસાદની શક્યતા 19 તારીખે છે સેમ સુરતથી લઈ અને દમણ દાદરાનગર હવેલી સુધીએ અતિભારે એટલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે અને બાકી આખા ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે એ કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા 19 તારીખે છે. 20 તારીખ માટે અમરેલી અને ભાવનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ ચાર જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની શક્યતા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ત્યાં અતિભારે વરસાદની શક્યતા પછી 20 તારીખે સાબરકાંઠા વાળો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના નહીવત છે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબી જામનગર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *