Cli

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ થશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે એ વરસાદની રાહ જે બધા જ જોઈ રહ્યા હતા ઓગસ્ટ મહિનો એવું કહેવાય કે 15 દિવસ આમ ખાલી ગયો છે. અત્યારે 14 તારીખ અને 14 તારીખ સુધીમાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થયું છે અમુક વિસ્તારોમાં ક્યાંક છૂટો છવા વરસાદ પડતો હશે પણ કોઈ ભારે વરસાદની આગાહી હતી નહીં. હવે અલગ અલગ સિસ્ટમો બની રહી છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિશાંત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સર્ક્યુલેશન સિસ્ટમ સર્ક્યુલેશન સિસ્ટમ ક્યાં બની રહી છે? એ કેટલી મજબૂત

થવાની છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની જે ટ્રફ જે એનો છે એ કઈ તરફ જવાનો છે એ બધું જ સમજવું છે. પહેલા આજની સ્થિતિ જોઈએ. કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે? વીંડીના માધ્યમથી જોઈએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. 14 તારીખે સાંજ સુધીમાં આજે સાંજ સુધીમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાત આખામાં ભારે વરસાદ પડવાનો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ અત્યારે પડશે પછી જેમ જેમ સિસ્ટમની અસર વધશે એવી રીતના મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે કચ્છના અમુક ભાગોમાં વરસાદ પડશે એટલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે આ તમે જુઓ આ એ સિસ્ટમની અસર છે સિસ્ટમ ક્યાંય દૂર બની હોય એટલે તમે સમજો કે અહીંયા ક્યાંય સિસ્ટમ બની છે એના આઉટરક્લાઉડ ખૂબ વધારે ફેલાયેલા હોય એટલે એમાં જે વચ્ચે ચક્રવાતની જે આંખ કહેવાય એ આંખ શાંત હોય પણ એની પાંખ જે હોય એ ખૂબ ફેલાયેલી હોય એવી રીતના જ કોઈ સર્ક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમ બની હોય તો એ અહીંયા ક્યાંક બની હોય એના આઉટર ક્લાઉડ જે

ફેલાયેલા હોય એમાં જેટલા પણ જિલ્લા જેટલા પણ રાજ્ય આવતા હોય એના ઉપર અસર થતી હોય એટલે આપણા ઉપરથી કોઈ સિસ્ટમ ગુજરાત પરથી પસાર નથી થવાની પણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એ ઉપર ગ્વાલિયર તરફમાં એમપીથી ઉપરની તરફ જવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર હશે છે એટલે એની અસર વધારે થવાની છે. 16 તારીખે તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો છે રાજસ્થાન તરફ એક સિસ્ટમ જે એનો ટ્રક જે છે એ તરફ ખેંચાતો દેખાય છે એટલે ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા અને સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારમાં વરસાદની

સંભાવના છે. મહેસાણામાં ખૂબ વધારે વરસાદ 16 તારીખે શાંત સુધીમાં પડવાનો છે. અમદાવાદ, વિરમગામ આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે સુરત નવસારી તાપી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આ બાજુ જૂનાગઢમાં વરસાદની સંભાવના છે રાજકોટમાં વરસાદ પડશે સુરેન્દ્રનગરમાં વરસાદની સંભાવના જામનગરમાં વરસાદ પડશે અને ગાંધીધામ અને એની આસપાસ કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે એટલે 14 તારીખથી આજે છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ જવાની છે એની તીવ્રતા વધશે આ એ સિસ્ટમ છે જે સિસ્ટમ મજબૂતાઈથી આગળ વધી રહી છે

સર્ક્યુલેશન સિસ્ટમ બને એના પછી જો એને વેગ મળે છે તો એ લો પ્રેશર સિસ્ટમ બને લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર અને પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન એવી રીતના આખી સાયકલ ચાલતી હોય છે આ સિસ્ટમ કેટલી મજબૂત થશે એ જોવાની છે કારણ કે તમે જુઓ કે અત્યારે સ્થિતિ 17 તારીખે ખૂબ ભયાનક વરસાદની આગાહી છે એટલે 17 તારીખે ગુજરાતમાં સારો વરસાદ પડશે કારણ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ એની સૌથી વધારે અસર છે જેમ જેમ સિસ્ટમ એટલે એનો ટ્રફ જો બંગાળની ખાડીથી લઈ અને અરબી સમુદ્ર સુધી ખેંચાતો હોય એટલે આખું ટ્રાવેલ કરીને અરબી સમુદ્ર સુધી આવતી હોય

એ સિસ્ટમ તો જ્યારે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચે છે ત્યારે એને ખૂબ વેગ મળે છે કારણ કે અરબી સમુદ્રમાં ઓલરેડી કરંટ છે એટલે જ્યારે બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ ટ્રાવેલ કરી અને આ બાજુ અરબી સમુદ્રમાં આવતી હોય અરબી સમુદ્રમાં ઓલરેડી કરંટ હોય અને એના કારણે જે પવનની ગતિ છે એ વધે ભેજવાળા પવનોની ગતિના કારણે એ સિસ્ટમ વધારે મજબૂત બનતી જાય દરિયાકાંઠામાં એને એક ધક્કો મળે અને એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માં ખૂબ વધારે વરસાદ 17 તારીખે પડે તેવી સંભાવના છે. 17 તારીખે વલસાડની આસપાસ ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે વ્યારામાં વરસાદની

સંભાવના છે ભરૂચ રાજપીપડાના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉંમરપાળા બોડેલી આ બધા વિસ્તારોમાં ડેડિયાપાડામાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે. આ બાજુ ભાવનગરમાં પણ એટલો વરસાદ પડશે આ તમને જે રેડ કલર દેખાય છે એ ભાવનગરને એની આસપાસ 17 તારીખે વરસાદ પડશે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે ગોંડલ રાજકોટવાળા પટ્ટામાં ભારે વરસાદ પડશે બોટાદ લીમડી સુરેન્દ્રનગર સુધી ભારે વરસાદની સંભાવના છે કચ્છમાં તમે જુઓ ગાંધીધામ લખપતમાં વરસાદ પડશે રાપરમાં વરસાદ પડશે માંડવીમાં વરસાદ પડવાની સંભાવના છે આ બાજુ પાલનપુરમાં ખૂબ વધારે વરસાદ છે એટલે તમે

જુઓ કે મહારાષ્ટ્રની બો બોર્ડરથી લાગેલા વિસ્તારો દરિયાકાંઠાના ભાગો ઉપર રાજસ્થાનના બોર્ડરના જે વિસ્તારો છે ગુજરાતના ત્યાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ મધ્યે ગુજરાતમાં વરસાદ પડશે. એટલે આ વરસાદનો જે રાઉન્ડ છે એ 15 16 અને 17 તારીખે જે ભારે વરસાદ લઈને આવે છે એ સાર્વત્રિક વરસાદ હશે ભૂકા બોલાવે એવો વરસાદ જે બધા થમબનેલમાં લખતા હોય છે એવો વરસાદ ખરેખર પડવાનો છે અત્યારે અને 17 તારીખે એની તીવ્રતા વચ્ચે આપણા ઉપરથી કોઈ સિસ્ટમ પસાર નથી થતી એટલે લાંબા ટાઈમ સુધી એની અસર રહેવું નથી બે થી ત્રણ દિવસ જ્યાં સુધી એ ટ્રક છે જ્યાં સુધી એના આઉટર

ક્લાઉડ એ ગુજરાત પરથી પસાર થાય છે ત્યાં સુધી એની અસર રહેવાની સંભાવનાઓ છે 17 તારીખે ભારે વરસાદની આગાહી છે મોડી રાત સુધી ભારે વરસાદ પડશે. 18 તારીખે એની તીવ્રતા થોડીક ઓછી થતી દેખાય છે પણ સાર્વત્રિક વરસાદ તો 18 તારીખે પડવાનો જ છે નાસિક અને આ દરિયાકાંઠાનો પટ્ટો જે મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં વરસાદ પડશે પછી સિસ્ટમ ધીરે ધીરે અરબી સમુદ્ર તરફ આવી રહી છે કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમો બની રહી છે કે અરબી સમુદ્રમાં જે કરંટ છે 18 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે એટલે તમે જુઓ કે 18 તારીખે

આ તમને જે રેડ કલર દેખાય છે આખા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડશે છે અમરેલીમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે જસદણમાં ભારે વરસાદ પડશે આ બાજુ ચોટીલા સુરેન્દ્રનગરમાં ખૂબ વધારે પડશે જૂનાગઢમાં વરસાદની આગાહી છે દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કચ્છમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે કચ્છમાં એવું કહેવાય કે ચોમાસામાં જેટલો વરસાદ પડતો હોય એના કરતાં ઓછો વરસાદ એ બનાસકાંઠા કચ્છ જેવા વિસ્તારમાં પડતો હોય છે પણ કચ્છમાં પણ અત્યારે ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી છે. ઓગસ્ટ મહિનામાં જેટલા વરસાદની ઘટ રહી છે એ બધો જ વરસાદ આ જે

વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે એમાં પૂર્ણ થઈ જવાનો છે એટલે 17 તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે 18 તારીખે આખા સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદની આગાહી છે એટલે 18 તારીખે પણ સાવચેત રહેવાનું છે ત્રણ દિવસ એવા છે કે જે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે પછી સિસ્ટમ તમે જુઓ કે ધીરે ધીરે ઉપર થઈ રહી છે આ બાજુ પાકિસ્તાન પર એની અસર દેખાતી દેખાશે અને પછી 19 તારીખથી સ્થિતિ જે છે એ થોડીક નોર્મલ થઈ જવાની સંભાવના છે બહુ જ અતિભારે વરસાદની કોઈ આગાહી નથી છૂટો છવાયો સામાન્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *